Abtak Media Google News

ચોટીલા-અમદાવાદ હાઈવે પર કારનું ટાયર ફાટતા 3ના મોત નીપજ્યા હતા જ્યારે બે ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી પ્રમાણે ચોટીલાના ઢેઢુકી ગામના પાટિયા નજીક ચાલતી કારનું ટાયર ફાટ્યું હતું. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવારઅર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.