ગુજરાતના ભરૂચમાં રિસાયક્લિંગ પ્લાન્ટમાંથી ગેસ લિકેજ ત્રણ લોકોના મોત, ૨ હોસ્પિટલ માં દાખલ.

246
bharuch gas leakeged
bharuch gas leakeged

ગુજરાતના ભરૂચમાં રાસાયણિક કચરાના રિસાયક્લિંગ પ્લાન્ટમાંથી ગેસ લિકેજ થતા ત્રણ લોકોના મોત થયા અને ૨ હોસ્પિટલ માં દાખલ.

 

ગુજરાતના ભરૂચમાં રાસાયણિક કચરાના રિસાયક્લિંગ પ્લાન્ટ મજૂરો કામ કરી રહ્યા હતા જેમાં ગેસ લિકેજ થતા કામ કરતા લોકો ને ઝેરી અસર થય છે અને ત્રણ લોકોના મોત થયા અને અન્ય ૨ હોસ્પિટલ માં સારવાર હેઠળ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

Loading...