રાજકોટ અને જામનગરમાં કફર્યુનો ભંગ કરતા ૧૩૨ની ધરપકડ

63

શેરીમાં ટોળા એકઠાં કરી ગપાટા મારતા, થેલીમાં ફાકીની ડીલીવરી કરવા નીકળેલા અને એપાર્ટમેન્ટના પાર્કીગમાં ક્રિકેટ રમતા શખ્સોને પોલીસે લોકઅપ હવાલે કર્યા

સમગ્ર વિશ્ર્વમાં કોરોનાએ કહેર મચાવી દીધો છે. ત્યારે કોરોનાનો ચેપ આગળ વધતો અટકાવવા સરકાર દ્વારા ૨૧ દિવસ લોકડાઉન જાહેર કર્યુ હોવા છતાં કરફર્યુનો ભંગ કરી શેરીમાં ટોળા એકઠાં ઇ ગપાટા મારતા, થેલીમાં છુપાવી ફાકીની ડીલીવરી કરવા નીકળેલા, છાને ખૂણે પાન-ફાકીની દુકાનો ચાલુ રાખતા અને એપાર્ટમેન્ટના પાર્કીંગને ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી ટાઇમ પાસ કરતા રાજકોટ શહેર-જિલ્લા અને જામનગર જિલ્લાના કુલ ૧૩૨ સામે કરફર્યુ ભંગ અંગે ગુનો નોંધી તમામને લોકઅપ હવાલે કર્યા છે.

શહેરના કોઠારિયા રોડ પર આવેલા ગોવિંદનગરના વલ્લભ ધનજી ચભાડીયા, જીતેન્દ્ર બાબુભાઇ ઢોલરીયા, દિપક પ્રતાપભાઇ રોકડ અને છગન નાઓા વરસાણી, કોઠારિયા રોડ પરના સુમંગલ પાર્કના ગેઇટ પાસેી રમેશ સવજી સંખાવત, ચનાભાઇ મનજીભાઇ પરસાણા, છગનભાઇ કરમશીભાઇ કાકડીયા અને પ્રકાશ છગનભાઇ ચૌહાણની ભક્તિનગર અને આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે.

પર્ણકૂટી સોસાયટી પાસે આવેલી ત્રિવેણી સંગમ એપાર્ટમેન્ટ પાસેી ધવલ ચંદુ વિસપરા, રાહુલ પ્રભાત સોલંકી, મયુર દલપત ગોહેલ, ભુરો વરમો, ભાવેશ દેવડા, જયદીપ બકા રાઠોડ નંદીમ અજીત પિંજારા અને નવીદ અજીત પિંજારા, મવડી વિસ્તારમાં બાલાજી હોલ પાસેી રમીઝ મયુદીન પીલુડીયા, રૂત્વીક હરેશ સિતાપરા, જયેશ વિઠ્ઠલ જોટાણીયા, સમીર રમેશ ચાવડા, ચેતન મુકેસ લુહાર, દર્શન બીપીન વિસપરા, કરણ જયેશ વાઘેલા અને મયુર શાંતિલાલ કડીયા નામના શખ્સોની ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી છે.

માધાપર ચોકડી પાસે રહેતા રાજુ હરસુખ સોમૈયાને રઘુવીરપરામાંી, બેડીનાકાના અમિત કિશોર દેરીયાને પેડક રોડ પરી, ગંજીવાડાના અભિષેકને તેના ઘર પાસેી, માલધારી સોસાયટીના ધનજી કેશુ સોલંકીને ચુનારાવાડમાંથી, ગોવિંદનગરના શૈલેષ નારદ દોમડીયાને કોઠારિયા રોડ કેદારનાના ગેઇટ પાસેી, જંગલેશ્ર્વરના હુસેન અબ્દુલ બેલીમને તેના ઘર પાસેી, કોઠારિયા રોડ રામનગરના કેતન રસીક લાખાણીને ગોંડલ હાઇ-વે પરી, પોપટપરાના મહંમદહુસેન ઉર્ફે સોહિલ ખમીશા, રૂખડીયાપરાના અલ્તાફ જાવિદ ગોહેલ, રઘુનંદન સોસાયટીના સૌરવ શ્યામ પ્રિયાણી નામના શખ્સોને જેલ પાસેી પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. રામ પાર્કના સાગર અતિષ ભાયાણી અને હાર્દિક હરી ચૌધરીને રેલનગરમાંથી ધરપકડ કરાઇ છે.

રાધાકૃષ્ણ શેરી નંબર ૩ના સાગર રામસીંગ ધુસર અને રિધ્ધી સિધ્ધી પાર્કના જયંતી ઘુસા ફુડચા અને ભવના પાર્કના મુકેશ વાલજી દુધાત્રાને મવડી બાપા સિતારામ ચોક પાસેી ઘરપકડ કરાઇ છે. નાના મવા શાીનગરના સુરેશ રવજી સારેશાને તેના ઘર પાસેી, સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ રહેતા અલ્પેશ પ્રવિણ દુદાણી, ભીમનગરના રાજુ ઉર્ફે લાલો ચના વઘેરા અને સત્યમ પાર્કના સુરેશ જાગા ઠેસીયાને સર્વોદય સ્કૂલ પાસેી ધરપકડ કરાઇ છે.

યુનિર્વસિટી રોડ પર શિવ શક્તિ સોસાયટીના નીખીલ જયેશ દેસાઇ, સાવન કિશોર પટણીને આકાશવાણી ચોક પાસેથી, પુષ્કરધામ ચોક સ્વામીનારાયણ કોમ્પ્લેક્ષના ગોપાલ વલ્લભ કાપડીયા અને ઘનશ્યામનગરના અતુલ વિઠ્ઠલ માંકડીયાને ચિત્રકૂટધામ મંદિર પાસેી, કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ પાસેના દેવેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા, મંન નરેન્દ્ર ઉપાધ્યાયને ક્રિસ્ટલ મોલ પાસેી, જશરાજનગરના રેનિશ બાબુ જાવિયાને જયોતિનગરમાંથી, શાંતિ નિકેતન પાર્કના હિરેન ભગુ પટેલ અને દર્શક રાજેશ લોહાણાને અમૃત પાર્કમાંી ધરપકડ કરાઇ છે.

૧૫૦ ફુટ રીંગ રોડ પર એપી પાર્કના નૈનેશ ગોરધન પટેલ, સોહમ મિલન સાકરીયા, હર્ષ સુધીર સોઢા અને મીત પ્રવિણ પાડલીયાને એપી પાર્ક પાસેી જાહેરનામા ભંગના ગુનામાં ધરપકડ કરાઇ છે.

રાજકોટ જિલ્લા પોલીસે જાહેરનામા ભંગના ગુનામાં ૨૧ શખ્સોની ધરપકડ કરી ૧૫૮ વાહન ડીટેઇન કર્યા છે જેમાં ધોરાજીના ૩, જામકંડોરણાના ૨, જેતપુર શહેર અને ગ્રામ્યના ૬, ગોંડલ શહેર અને ગ્રામ્યના ૭, ઉપલેટાના ૫, પડધરીમાં એક અને પાટણવાવના એક શખ્સની ધરપકડ કરાઇ છે.

જામનગરની સાધના સોસાયટીમાંતી આઠ, દિગ્વીજય પ્લોટ પાસેી સાત, નંદીપા રોડ પરી ચાર, ધરારનગર ઝુપડપટ્ટીમાંથી સાત, માજોઠીનગર પાસેઓી પાંચ, નવાગામ ઘેડ વિસ્તારમાંથી ચાર, શેકર ટેકરી પાસેી પાંચ, બેડી રામ મંદિર પાસેથી છ, લાલપુરના રીજપરના એક અને પડાણા આશાપુરા હોટલ પાસેી પાંચ શખ્સોની પોલીસે જાહેરનામા ભંગના ગુનામાં ધરપકડ કરાઇ છે.

પરોડીયાના સરપંચ સામે ખોટી અફવાનો નોંધાતો ગુનો

જામ રાવલના શખ્સે કવોરન્ટાઇલની ખોટી માહિતી આપતા કરાઇ ધરપકડ

કોરોના વાયરસી સમગ્ર વિશ્ર્વ ફફડી રહ્યું છે ત્યારે દેવભૂમિ દ્વારાના સરપંચ અને કલ્યાણપુર તાલુકાના જામરાવલના શખ્સે કોરોના અંગે ખોટી અફવા ફાવતા પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે.

એસ્સાર કંપની માટે માલ લઇને સલાયા બંદરે આવેલા જહારના ક્રુ મેમ્બર વિદેશી છે અને તેઓની તંત્ર દ્વારા કોઇ જાતની તપાસ કરાઇ ની તેમજ તેઓ પરોડીયા ગામમાં ફરતા હોવાની ખોટી અફવા ફેવતું પરોડીયાના સરપંચ ભીખા ડોસલ ભાચકને સનિક અખબારમાં નિવેદન આપી ખોટી અફવા ફેલાવતા હોવાી તેની સામે સલાયા મરીન પોલીસ મકના પી.આઇ. જી.આર.ગઢવી સહિતના સ્ટાફે ગુનો નોંધ્યો છે. જ્યારે કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામના મનિષ કાનજી હીંડોચા ને વ્રજલાલ કાનજી હીંડોચાને હોમ કવોરન્ટાઇન હેઠળ હોવાની ખોટી અફવા ફેલાવતા જામ રાવલ ગામના દિલીપસિંહ રણજીતસિંહ ગોહિલ સામે પી.એસ.આઇ. પી.જી.રોહડીયાએ ગુનો નોંધી કાર્યવાહી હાધરી છે.

Loading...