Abtak Media Google News

શહેર મા ઠેર ઠેર ટ્રાફિક ને બિન અર્ચણ રૂપ રીતે ધંધો વેપાર કરતા અને રોજ નું લાવી ને રોજ ખાતા અનેક પરિવારો બેહાલ બન્યા..

Fb Img 1542462687994સુરેન્દ્રનગરમા છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકજામ ની સમસ્યા વકરતી જતી હતી ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના નગરપાલિકા મા આવેલા નવા ચીફ ઓફિસર દ્વારા દબાણ હટાવવા ની કામગીરી સરું કરવા મા આવી છે. ત્યારે સુરેન્દ્રનગરનાં મુખ્ય માર્ગો પર દબાણો હટાવવામા આવ્યા હતા.

Fb Img 1542462676936સુરેન્દ્રનગર જીલ્લા મા મજૂરી કરી અને રોજ નું લાવી ને રોજ ખાતા પરિવારો ઘણા બધા છે. જાહેર રસ્તા ઉપર શાક ભાજી, ફળો, અને છૂટક મજૂરી, લારી ગલ્લા,ભાયાજી (પાણી પૂરી ની લારીઓ) વગેરે જેવા નાના વર્ગ કે જે બાર થી પોતાનું પેટિયું રળવા સુરેન્દ્રનગર જીલ્લા મા આવીયા છે અને જે પોતે રોજ ધંધો થાય તેમાંથી પોતાનું પ્રાથમિક જીવન પસાર કરે છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ દબાણ હટાવવા નું કામ પુર જોશમા ચાલી રહ્યુ છે.

Fb Img 1542462691087

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.