Abtak Media Google News

સુરેન્દ્રનગર મા વિશ્વ યોગ દિવસની ધીમે ધીમે આજે સવારે ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યા મા સુરેનદ્રનગર વાસીઓ જોડાયા હતા પોતાની બોડી ફિટનેસ માટે આમ તો માણસ દરોજ યોગા અને કસરત કરતો જ હોય છે અને આમ પણ સુરેન્દ્રનગર ની એમ પી શાહ સાઈન્સ કોલેજ માં વહેલી સવારે સુરેન્દ્રનગર વાસીઓ પોતાને ફીટ રાખવા માટે યોગા અને કસરત કરતા હોય છે.

ત્યારે આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી પણ સુરેન્દ્રનગર મા ધૂમ ધામધૂમપૂર્વક કરવા માં આવી હતી જેમાં સુરેન્દ્રનગર વાસીઓ સહિત સરકારી કર્મચારીઓ સુરેન્દ્રનગર કલેકટરશ્રી સુરેન્દ્રનગર નગરપાલીકા ના પ્રમુખ બિપીન ભાઈ , સુરેન્દ્રનગર પોલીસવડા દીપક કુમાર મેઘાણી, અને તમામ મોટા ભાગ ના ડોક્ટર વર્ગ અને વિધાર્થીઓ અને સુરેન્દ્રનગર ની જનતા સુરેન્દ્રનગર ની એમ પી શાહ સાઈન્સ કોલેજ માં યોગ દિવસે યોગા કરવા જોડાઈ હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.