Abtak Media Google News

ભારત ઋષિમુનિઓનો દેશ છે.  ઋષિમુનિઓએ પોતાના જ્ઞાન તા અનુભવોના નિચોડ રુપે સમાજના કલ્યાણ માટે શાોની રચના કરી છે. તેમજ  આપણાં સ્વાસ્થ્ય તેમજ આનંદ માટે ઋતુ પ્રમાણે ઉત્સવોનું નિર્માણ કરેલ છે. ચાતુર્માસ દરમ્યાન વિવિધ વ્રતો, નવરાત્રી દરમ્યાન ઉપવાસ, એકાદશી ઉપવાસ, વગેરે વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ ઓરાગ્ય વર્ધક સાબિત યા છે. આવા વ્રતો જો ભગવત પ્રસર્ન્નો કરવામાં આવે તો મોક્ષ મુલક બની જાય છે.

પોષસુદ પુનમ થી મહાશુદ પુનમ એક માસ સુધી કડકડતી ઠંડીમાં વહેલી સવારે ઠંડા પાણીી સ્નાન કરવું એ માઘ સ્નાન કહેવાય છે. ગુરુકુલોમાં નહાવા માટે ગરમ પાણીની વ્યવસ હોવા છતાં સ્વેચ્છાએ માઘ સ્નાનમાં  મેમનગર સ્વામિનારાયણ  ગુરુુકુલના ૩૭૫ વિર્દ્યાીઓ અને સંતો  તેમજ દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૨૫ જેટલા ઋષિકુમારો અને સંતો જોડાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.