Abtak Media Google News

ઈન્દ્રનીલ રાજયગુરૂની રાજકીય ‘સોગઠી’ આત્મઘાતી સાબીત થશે ?

કોંગ્રેસનાં ફંકસનીંગ સામે મારો વાંધો છે, જે લોકોએ જાહેરમાં વિધાનસભામાં ભાજપનાં મંચ ઉપર લઈને સભાઓ લીધી હોઈ, એને ક્યાંક નિરીક્ષક બનાવવામાં આવે, છાપાઓમાં ગયા હોય તો જીપીસીસીમાં બેસાડવામાં આવે, કાંઈ પણ જો કરવાનું હોય તો કુંવરજીભાઈ શુ કહે છે, ઈન્દ્રનીલભાઈ શું કહે છે, તેની નહીં પરંતુ સાચુ શું છે, ખોટુ શું છે તેની ચર્ચા વી જોઈએ. પરંતુ આ રીતે કામ ન તું હોવાી આ નિર્ણય લેવો પડયો છે

જેની સામે મને વાંધો હતો અને આ વાંધામાં ૨૨ કોર્પોરેટરો ભળ્યા અને જણાવ્યું કે આ ફંકસનીંગ બરોબર ની ત્યારે તેઓને નોટિસ દેવાની વાત કરે તો તે સહ્ય ની, જે હું ન ચલાવી લવ. કોંગ્રેસ શ્રેષ્ઠ સેવાનું સન છે, રાજકીય સેવા માટેનું ઉત્કૃષ્ટ સ્ળ છે માટે હું એમાં હતો, બીજા બધા પક્ષો કરતા અનેક ઘણું સારૂ છે પણ જીપીસીસીની કાર્ય પ્રણાલી પહેલા પણ સારી ન હતી અને આજે પણ ની અને એની સામે મારો વાંધો છે. મારે શું કરવું જોઈએ અને હું સેવા માટે રાજકારણમાં આવ્યો છું, એ મારો ભાવ ર્સાક થાઈ છે કે નહીં કે મારો સમય જે આપું છું કે નહીં તે ર્વ્ય ની થાતો ને કે તેનો સદ્ઉપયોગ ાય છે કે નહીં એ દિશા ઉપર હું વિચારુ છું.

કુંવરજીભાઈ દરઆગ્રહ રાખી દબાણની રાજનીતિ કરે છે, પણ તેનાથી ઉપર ઉઠીને કામ કરવું જોઈએ, તે હું માનું છું અને મારી માંગણીનો અસ્વીકાર યો છે, હું કોઈ પાર્ટી સાથે નહીં જોડાવ, પણ હું સક્રિય રહી સમાજ સેવા માટે અનેક ભૂમિકા ભજવીશ જેના અનેક રસ્તાઓ હોય છે. બધા પક્ષોને એક એક મેટની સિસ્ટમ હોય છે જે અન્ય દેશોમાં છે એવી જ રીતે હું સમાજ સેવા કરતો રહીશ.

કોંગ્રેસમાં જે બાહુબલી નેતા રાજીનામા આપે છે તે ક્યાંક મારી જેમ સાચા પણ હોય છે પરંતુ સાથો-સાથ એવા પણ લોકો હોય છે જે પોતાનું હિત સાધી ન શકતા હોય. મોદી, રૂપાણી અને અમીતભાઈની ત્રેવડ ની કે મારી ઉપર કોઈ પણ જાતનું દબાણ કરી શકે. લોકસભાને ધ્યાનમાં રાખીને મારો આ નિર્ણય નથી, મારા ૨૨ કોર્પોરેટરો જે મારી સાચી વાતમાં ઉભા રહ્યાં હતાં એ લોકોનો જયારે જીવીસીસી વિરોધ કરી નોટિસ દેવાની વાત કરે તે સહ્ય નથી, તેથી મેં આ નિર્ણય લીધો છે. અને એ મારો સિધ્ધાંતીક વાંધો છે. કોંગ્રેસમાં હતો ત્યારે ગુંગણામણ અનુભવતો હતો, તડફડ કરવા ટેવાયેલ હતાં. રાહુલ ગાંધીની ઈચ્છા પ્રમાણે જયારે ફંકસનીંગ થાશે ત્યારે વિચારીશ.

કોંગ્રેસી નેતાઓ જ હવે કોંગ્રેસ પક્ષને વિખેરી નાંખશે: ભરત પંડયા

ઈન્દ્રનીલ રાજયગુરૂનાં રાજીનામાનાં પ્રતિઉત્તરમાં ગુજરાત ભાજપ પ્રવકતા ભરતભાઈ પંડયાએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે, કોંગ્રેસ તીવ્ર જૂબંદીની પરાકાષ્ટાનું પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસમાં ઘણાખરા આગેવાનો પક્ષ નારાજ હોવાી તે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પાસે પણ પહોંચી ગયા છે. કોંગ્રેસની વિચારધારા હરહંમેશ, નેતૃત્વ, તોડફોડ, વેર-ઝેરની રાજનીતિ રહી છે જે કોંગ્રેસનાં ઘણા આગેવાનોને ની ગમતી અને જેનો તે વિરોધ પણ કરતા હોય છે. કોંગ્રેસ પક્ષનો આ આંતરિક વાંધો છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ઘણો ફટકો પડયો છે. જેમાં કોંગ્રેસે ૫ જિલ્લા પંચાયત અને ૨૮ તાલુકા પંચાયત ગુમાવી છે જે શરમજનક કહી શકાય જેને લઈ સનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસની નેતૃત્વ સામે પ્રશ્ન ઉભા થયા છે. કોંગ્રેસ પક્ષ પૂર્ણ રૂપી તૂટી ગઈ છે. તેઓની પાસે પ્રજા હિતના કોઈ પણ કાર્યક્રમો નથી.

કોંગ્રેસની ધારાસભ્યો મારી નાખવાની ધમકી આપે છે, જયારે સભાગૃહમાં તોડફોડના દ્રશ્યો પણ સામે આવ્યા છે જે સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે, કોંગ્રેસની માનસીકતા સહેજ પણ પ્રજાલક્ષી ની. કોંગ્રેસ પક્ષ દ્વારા જે શાકભાજી અને દૂધ ઢોળવામાં આવ્યું અને જે વિરોધ પ્રદર્શન કર્યું તેના કરતા તે શાકભાજી અને દૂધ ગરીબ લોકોમાં વેંચાયું હોત તો સારૂ કહેવાત જેની નારાજગી અત્યારે બહાર આવી છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે કોંગ્રેસને વિખેરી નાખવી જોઈએ, હવે લાગે છે કે ગાંધીજીનો વિચાર કોંગ્રેસની નેતાઓ પૂર્ણ કરશે. એક તો દેશની જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમીતભાઈ શાહની આગેવાનીમાં કોંગ્રેસને વિખેરી નાખી છે, જયારે બીજી તરફ કોંગી નેતાઓ પણ કોંગ્રેસને વિખેરી નાખશે.

ઈન્દ્રનીલ રાજયગુરૂએ સિમિત લોકો નહીં પરંતુ એક ટીમ બનાવી કાર્ય કરવું જોઈએ: કુંવરજીભાઈ બાવળીયા

કુંવરજીભાઈ બાવળીયાએ ઈન્દ્રનીલ રાજયગુરૂનાં રાજીનામા ઉપર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષમાં અવાર-નવાર અન્યાય થયો છે. કોંગ્રેસ પક્ષે ખરા ર્અમાં લીડરને સાચી રીતે માહિતગાર અને ગાઈડ કરવા જોઈએ તે ક્યાંકને ક્યાંક અંશે કોંગ્રેસમાં ખૂટે છે જેને લઈ લોકો સો ખૂબજ અન્યાય તો રહે છે. રાહુલ ગાંધીએ પ્રદેશના આગેવાનોની હકિકત શું છે તેની વિગતો જાણવી જરૂરી બને છે અને હકિકત જાણ્યા બાદ નિર્ણય લેવો જોઈએ જે કોંગ્રેસ પક્ષની તૂટી રહી છે. વધુમાં કુંવરજીભાઈએ ઈન્દ્રનીલ રાજયગુરૂનાં રાજીનામા ઉપર જણાવ્યું હતું કે, ઈન્દ્રનીલભાઈએ બધાને સો લઈ ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ અને સમાજ સેવા કરવી જોઈએ.

બધા જ લોકોને સો રાખીને જો ચાલ્યા હોત તો આ દિવસ ન આવ્યો હોત. ઈન્દ્રનીલભાઈએ હરહંમેશ સીમીત લોકો જ રાખતા હતાં જે તેઓએ ન કરવું જોઈએ, પરંતુ એક ટીમ બનાવીને કામ કરવું જોઈએ. ઈન્દ્રનીલ ઘણીખરી વખત એકબીજા પર આક્ષેપબાજી કરતા નજરે પડયા છે જે ન કરતા એકબીજાનાં સા સહકારી આગળ વધી પક્ષનું હિત વિચારવું જોઈએ જયારે રાહુલ ગાંધીની આજુબાજુ લોકો તેમને પ્રોપર માર્ગદર્શન ની આપતા જે કોંગ્રેસ પક્ષની કમજોરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.