Abtak Media Google News

જયારે કોઈ પૈસા માંગતા હોય તો મોટાભાગના લોકોને એવું સાંભળ્યું હશે કે રૂપિયા ઝાડ પર ઉગે છે.તો તમને આ વાત સાંભળી નવાય લાગસે પણ આ હકીકત છે.

હીકતમાં બ્રિટનના સ્કોટીશહાઈલેન્ડ પીક  ફોરેસ્ટમાં એક એવું ઝાડ આવેલું છે જેની પર સિકક લાગેલા છે.આ ઝાડ ૧૭૦૦ વર્ષ જુનું છે.આ ઝાડની કોઈ એવી જગ્યા બાકી નથી જ્યાં સિક્કા લાગેલા ના હોય. લોકોનું એવું પણ માનવું છે કે આ ઝાડ પર સિક્કા લગાવવાથી એમના મનની ઈચ્છા પૂરી થાય છે.અને એમના સંબંધોમાં મીઠાસ વધી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.