Abtak Media Google News

ઉનાળાનાં દિવસોની ગરમ શરુઆત થઇ જ ચુંકી છે. ત્યારે આંખોને તડકાથી રક્ષણ આપવા વિવિધ પ્રકારે સનગ્લાસીસનો ઉપયોગ થતો આવ્યો છે. ત્યારે તમારા ઓલ્ડ ફેશન એવા ડબલા જેવા ગોગલ્સને અલવિદા કહી આ નવી સ્ટાઇલના સનગ્લાસને આવકારો અને સ્ટાઇલીશ લૂક મેળવો.

– ટ્રેન્ડીંગ ગોગલ્સ : –

10 5જે તમને તડકાથી તો રક્ષણ આપે જ છે સાથે સાથે વેસ્ટર્ન આઉટફીટ પર પણ તમારા લૂકને વધુ આકર્ષિત બતાવે છે.

– રાઉન્ડ શેપ સનગ્લાસીસ :-

12 5રાઉન્ડ શેપનાં બ્લુ લેંસીસ વાળા સનગ્લાસ તમે ટ્રાઇ કરી શકો છો. જે તમને ફેશનેબલ લુક આપે છે.

– હાર્ટ શેપ સનગ્લાસીસ :-

8182 0574D19F 2A89 434E A9D3જો તમારે ફંકી લૂક મેળવવો છે તો તેના માટે તમારે મેટલ અને ગ્લોસથી બનેલાં હાર્ટ શેપનાં સનગ્લાસ ટ્રાઇ કરી શકો છો. જેની ખાસિયત એ છે કે જે તમને સુંદર લુક આપે છે.

– કેટ આઇ સનગ્લાસીસ : –

14જો તમે કોઇ ખાસ મિત્ર સાથે ફરવા જઇ રહ્યા છો અને યુનિક લૂક ઇચ્છો છો તો તેના માટે કેટ આઇ સનગ્લાસીસ બેસ્ટ ઓપશ્ન છે.

– બટર ફ્લાય સનગ્લાસીસ :-

15કોલેજીયન યુવતી તેના લુકને લઇને ખૂબ સેન્સેટીવ હોય છે ત્યારે બેસ્ટ અને યુનિક લૂક માટે તેને બટર ફ્લાય સનગ્લાસીસ ટ્રાય કરવા જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.