Abtak Media Google News

શું તમારી ત્વચા પણ ઉનાળાનાં આકરા તાપથી બળી જાય છે. તો આ રહ્યા ઉપાયો…..

ઉનાળાનાં ધગધગતા તાપમાં ખાસ તો યુવતીઓ ઘરની બહાર નીકળવાનું ટાળે છે. જેનું મુખ્ય કારણ તેને સ્કિન ડેમેજ થવાનો ભય રહે તો હોય છે. અને એટલે જ અહિં ત્વચાને તડકાથી રક્ષણ આપતા કેટલાં ઉ૫ાયો વિશે વાત કરીશું.

– ત્વચાની સાફ-સફાઇ :

ત્વચાને ડેમેજથી બચાવવા એકવાર દિવસનાં અને એકવાર સૂતા પહેલા ચહેરાને સાફ પાણીથી ધોવો જરુરી બને છે. તેમજ જે વ્યક્તિની ત્વચા તેલીય છે. તેને તો દિવસમાં વારંવાર સાફ કરવો જરુરી બને છે. આ ઉપરાંતજો તમે ચહેરા પણ અતિ મેકઅપ પણ ત્વચા માટે નુકશાનકારક હોય છે.

– સનસ્ક્રિનનો ઉપયોગ :

ત્વચાને થતા નુકશાનમાં સૂર્યનો તાપ મહત્વની ભૂમિકા ભજવે છે. તેવા સમયે તડકામાં નિકળતા પહેલાં સનસ્ક્રિનનો ઉપયોગએ હિતાવહ સાબિત થાય છે.

– મોચ્શ્ર્ચુરાઇઝીંગ :

મોટાભાગના લોકોની માન્યતા હોય છે કેએ ઉનાળાની જરુરીયાત નથી. પરંતુ ખરેખર એવું હોતું નથી. મોચ્શ્ર્યુરાઇઝીંગએ ખૂબ જ જરુરી છે. પરસેવો વળે એટલે મોચ્શ્રયુરાઇઝીંગ થાય એ સાત્ય નથી. પરંતુ ઉનાળામાંપણ મોચ્શ્રુરાઇઝ લોશન અથવા જેલનો ઉ૫યોગ ત્વચા માટે કરવો જોઇએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

– સૂર્ય તાપથી બચતા રહો :

ત્વચાને ડેમેજ અને બળતાસથી બચાવવાનો સરળ અને ઉત્તમ ઉપાય એટલે સૂર્ય તાપથી રક્ષણ આપવું અને એટલે જ બને એટલું સૂર્યના તાપમાં ઓછુ નિકળવાનું રાખવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.