ટીવીની આ લોકપ્રિય અભિનેત્રીના થયા ખૂબ સાદાઈથી લગ્ન…

329

બિદાઈ સિરિયલથી લાઈમ લાઇટમાં આવનારી તેમજ હાલ ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કેહલતા હૈં’ માં નાયરાની સાસુ નો કિરદાર નિભાવી રહેલી અભિનેત્રી પારુલ ચૌહાણ આમ તો આ પહેલા ઘણી સિરિયલમાં પાત્ર ભજવ્યું છે. અને લોકોનું દિલ જીત્યું છે. પારૂલ ચૌહાણએ 12 ડિસેમ્બર ના રોજ ચિરાગ ઠક્કર સાથે લગ્ન કર્યાછે. બંને એ ઇસ્કોનમંદિરમાં ખુબ સાદાઈથીપોતાના લગ્ન કર્યા. લગ્ન પછી આ નવેલી જોડી એ પોતાના ઘર એટલે કે લખીમપુર ખીરી માં રીશેપ્શનપાર્ટી આપી હતી. પારુલના રીશેપ્શનની અમુક તસ્વીરો સામે આવી છે.

આ મૌકા પર પારુલ પદ્માવત લુક માં નજરમાં આવી હતી. તેમણે મરૂન કલરનો લહેંગો પહેરી રાખ્યો હતો, સાથે જ ભારે ઘરેણા પહેરી રાખ્યા હતા. અમુક ટીવી કલાકારો પણ પારુલ ના રીશેપ્શન માં શામિલ થયા હતા. પારુલ એ ટીવી સિરિયલ બિદાઈ દ્વારા લોકપ્રિયતા મેળવી હતી.

રિપોર્ટ અનુસારરીશેપ્શન પછી હવે પારુલ હનીમૂન નો પ્લાન બનાવી શકે તેમ છે. પારુલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું જણાવી દઈએ કે પારુલ ચૌહાન અને ચિરાગ ઠક્કર નીમુલાકાત એક કૉમન ફ્રેન્ડ દ્વારા વર્ષ 2015 માં થઇ હતી.

લગ્ન ના અમુક વિડીયો પણસોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. આ સિવાય તેની મહેંદી ની રસમના પણ ઘણા ફોટોસ આવ્યા છે

Loading...