Abtak Media Google News

વોટ્સએપ ન્યુઝ સર્વિસ અને ફેસબુક મિડિયાની મહિલા અપરંપાર છે. એક ફોટો તમારી સામે અલગ-અલગ‚પમાં આવે છે કે તમે એની અસલી પહેચાન ભુલી જાય છે. અહીં એક નવી વસ્તુ માર્કેટમાં આવી છે. એક ફોટો હાલમાં સોશિયલ મિડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ ફોટોમાં એક અજીબ પ્રકારનું મરેલુ જાનવર જોવા મળે છે. અને સાથે જ કેપ્શન પણ છે. મજાની વાત તો એ છે કે આ કેપ્શન બધી જગ્યાએથી અલગ-અલગ આવે છે. અને સાથમાં લખે છે કે આ પ્રકારનું જાનવર ભારતમાં પહેલીવાર જોવા મળ્યું છે.

Indian Pangolin Cover 210817 122432આ અજીબ પ્રકારનું જાનવર પેગોલીન છે, જે બહુત સખ્ત હોય છે. થોડો આળસુ પણ તંદુરસ્ત આ જાનવર ભારતમાં જોવા મળે છે. ત્યારે જ તેમણે ઇન્ડિયન પેગોલીન કહેવામાં આવે છે પરંતુ હવે જેમ જંગલ ઓછા થતા જાય છે તેમ જંગલમાંથી નીકળીને માણસોના વિસ્તારમાં આવી ગયું અન લોકોએ તેને મારી નાખ્યું આ પેગોલીનએ ઘણા જ શાંત હોય છે. તે કોઇની સાથે મારપીટ કરતા નથી અને કીડી, મકોડા ખાઇને જીવે છે.

હાલ ભારતમાં આ પેગોલીન ઘણા જ મુશ્કેલીમાં છે તેમનો શિકાર કરવામાં આવે છે. સરકારે આ પ્રકારના પેગોલીનને મારવા પર બેન લગાવ્યો છે. કોઇ આ પ્રકારના જાનવરને મારતા પર બેન લગાવ્યો છે. કોઇ આ પ્રકારના જાનવરને મારતા પકડાઇ જાય તો તેને જેલ પણ થઇ શકે છે. પરંતુ આ વાત કોઇને ખબર નથી આ જાનવરને ભારતમાં પહેલીવાર જોયું હોય તેમ લાગે છે. ઘણા વર્ષો પહેલા આ જાનવરનો ઉપયોગ દિવાર પર ચડવા માટે થાય છે. કારણકે દિવાલ પર તેમની પકડ મજબુત હોય છે.

પેગોલીનથી સિંહ પણ ડરે છે સિંહ પણ આ જાનવરનો શિકાર કરી શકતા નથી. આ જાનવરને જોતા જ અમુક લોકોએ તેને મારી નાખ્યું. હાલ ભારતમાં પેગોલીનની સંખ્યામાં ઘણી ઓછી છે તેને બચાવા માટે સરકારે કંઇક પગલા લેવા પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.