Abtak Media Google News

ફેશનની આ દુનિયામાં પોતાને ફેશનેબલ રાખવું એક ટાસ્કની જેમ છે. અને વાત જ્યારે હાઇ વેસ્ટ ટ્રાઉઝરની હોય તો મામલો વધુ ગંભીર બની જાય છે. હમેંશા આપણે એ વાતને લઇને ચીંતામાં હોય છે કે હાઇ વેસ્ટ ટ્રાઉઝર છોકરીઓ હાઇ વેસ્ટ ટ્રાઉઝર તો પહેરે છે. પરંતુ તેની સાથે તેને ન મળતુ પહેરવાથી તેમનો લુક બગડી જાય છે. તો જાણો હાઇ વેસ્ટ ટ્રાઉઝર સાથે પહેરી શકાય છે.

– ક્રોપ ટોય

હાઇ વેસ્ટ ટ્રાઉઝર સાથે ક્રોપ એપ ઘણુ સારો ઓપ્શન છે.

– સીમ્પલ ટી-શર્ટ

જો તમારો વજન વધારે છે અને તમને ક્રોપ-ટોપ પહેરવામાં મુશ્કેલી લાગે છે તો ટ્રાઇ વેસ્ટ ટ્રાઉઝર સાથે તમે એક સીમ્પલ કેરી કરી શકો છો.

– બ્લેજર

મોટા સ્વેટર, બ્લેજર અને શ્રગ હાઇ વેસ્ટ ટ્રાઉજર સાથે ઘણો જ સારા લાગે છે બ્લેજરને કોઇ ટેંક ટોપ સાથે પહેરો

– એસેસરીજ

હાઇ વેસ્ટ ટ્રાઉજરની પોતાની એક અલગ જ સ્ટાઇલ છે તેમની સાથે તમે ઓછો અને હળવો મેકઅપ અને ઓછામાં ઓછી એસેસરીજ પહેરો. એસેસરીજમાં એક સુંદર રીંગ અથવા તો સ્ટેટમેંટ નેકલેસ પહેરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.