આ રીતે કરીના કરે છે વોડરોબ ક્લોથીંગ તમે પણ ટ્રાય કરો…..

કરીના કપુર તેની ક્લોથીંગ સેન્સને લઇ અવાર-નવાર ચર્ચામાં રહેતી હોય છે. રેડ કાર્પેટથી લઇને ડિનર સહિત કરીના હંમેશા પરફેક્ટ ડ્રેસિંગ સેન્સ ધરાવે છે. તો તે તેના જીમ આઉટફિટ માટે પણ કસર મુક્તી નથી કરીનાની ક્લોથીંગ તેની રોજની એક્સરસાઇઝ અને કેઝ્યુઅલ માટે પણ ટેન ઓન ટેન છે. જેને તમે પણ ટ્રાય કરી શકો છો.

– ડેનિમ જેકેટ :  આ સિઝનનો સૌથી વધુ કોઇ ટ્રેન્ડ રહ્યો હોય તો તે છે ડેનિમ જેકેટ, જે તમને ખૂબ જ ટ્રેન્ડી અને ફેશનેબલ લુક આપશે જેને તમે જીમમાં નોર્મલ સાથે ટ્રાઇ કરી શકો છો.

– ટી-ક્વોટર્સ: આજ કાલ બજારમાં ક્વોટ ટીઝ ખૂબ જ ટ્રેન્ડી છે તમે પણ તેને ટ્રાય કરી શકો છો. લખેલું લખાણ તમારી પર્સનાલીટી મુજબનું ચુનો.

– બ્લેક ટીઝ : બ્લેક કરીનાનો ફેવરેટ જીમ આઉટફીટ કલર છે. તે ઘણા ખરા બ્લેક લેગીંગ્સ સાથે મેચ કરે છે.

– શીયર લુક : આ ઉપરાંત બેબો નીયોનના ગંજી સાથે ફૂલ નેક શીયર પહેરે છે. જેમાં તેના લાઇટ અંડર ટીશર્ટ ગંજી તેને અમેજીંગ લૂક આપે છે.

– પોપ કલસ : તે ઘણી વખત પોપ કલર્સના શૂઝ પહેરે છે. જેમાં પીંક, ઓરેન્જ, બ્લુ તેવા બ્રાઇટ કલર્સ છે.

 

Loading...