Abtak Media Google News

સલમાન ખાન સ્ટાર ફિલ્મ ટાઈગર જિંદા હૈ નું હાલ માં આબુ ધાબી માં શૂટિંગ થઈ રહ્યું છે. આ ફિલ્મ માં સલમાન ખાન અને કૈટરીના કૈફ મુખ્ય ભૂમિકા માં છે. આ ફિલ્મ એ 2012 માં આવેલી અને બ્લોક્બાસ્ટર થયેલી ફીઓલ્મ એક થા ટાઈગર ની સિકવલ છે આ ફિલ્મ ને ડાયરેક્ટર અલી અબસ ડાયરેક્ટ કરે છે. એચએએલ માં જ સલમાન ખાન અને કૈટરીના કૈફ વચ્ચે એક્શન સીન હું શૂટિંગ થયું હતું જેનો વેદીઓ સલમાન ખાન એ શેર કર્યો છે સલમાન ખાન સાથે કૈટરીના પણ આ ફિલ્મ માં એક્શન કરતી જોવા મળશે.

#SalmanKhan right after shooting for an action sequence for Tiger Zinda Hai

A post shared by BollywoodLife (@ibollywoodlife) on

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.