આ છે જન્મતાની સાથે અલગતા ધરાવતા લોકો તેમનું જીવન જોઈ તમને પણ મળશે એક અનોખી પ્રેરણા

433

મનુષ્ય દેહએ ભગવાનનો અવતાર છે 84 લાખ જન્મ બાદ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે તેવામાં ભગવાન કોઈને સંપૂર્ણ અવતાર આપે છે તો કોઈને દેહમાં કઈ ને કઈ ખોડખાપણ રાખે છે તો આજે આપણે કેટલાક એવ લોકો વિષે જાણીશું જે લોકોમાં એક મિશાલ છે જે લોકોનું મનોબળ મક્કમ કરે છે

Loading...