Abtak Media Google News

દેશભરમાં પ્રદુષણનું પ્રમાણ વધી રહ્યું છે. જે આપણા માટે ખતરાની ઘંટડી સમાન છે. આજે દરેક લોકો પાસે વાહનો છે અને પ્રદુષણ ખુબજ મોટો પડકાર બની રહ્યો છે. આપણે શ્વાસ લઇએ છિએ તે હવા પણ પ્રદુશીત હોવાથી સ્વાસ્થયનું જોખમ પણ વધે છે.

માટે આજે હું તમને એવા ખોરાક વિશે જણાવીશ જે પ્રદુષણની અસરનો પ્રભાવ સ્વાસ્થ પર થવાથી અટકાવે છે. સાઇટ્રસ ધરાવતા ફળો જેમ કે નારંગી, ગુલાબ, કિવી, દ્રાક્ષ અને લીંબુ જેવા વિટામીન સીનાં ફળો ખાવાથી પ્રદુષણી રક્ષણ મેળવી શકાય છે.

આમળા:

7. Stamina Vadharava Mateઅભ્યાસ મુજબ રોજ આમળાનું સેવન કરવાી સ્વાસ્થ સુધરે છે અને પ્રદુષણથી લીવર પર થતી અસરો પણ રોકી શકાય છે. ડસ્ટ પાર્ટીકલ્સથી તથા નુકશાનોથી પણ આમળા બચાવે છે.

ટમેટા :

236686 2020879058ટમેટામાં લાયકોપેને હોય છે તે એન્ટીઓકસીડન્ટ તરીકે કામ કરે છે. જે રેસ્પિરેટરી સિસ્ટમને પ્રદુષણી બચાવે છે.

હળદર :

Images 13હળદર પણ એન્ટીઓકસીડન્ટ ઔષધી છે જે ફેફસાને પ્રદુષણથી બચાવે છે અને લીવરને સ્વસ્થ રાખે છે. સ્વાસ્થ નિષ્ણાંતો કહે છે કે ઘી અને હળદરનું મિશ્રણ અસ્માં અને કફથી બચાવવાનો રામબાણ ઇલાજ છે. હળદર અને ગોળનું મિશ્રણ પણ અસ્થમા સામે રક્ષણ અપાવે છે.

તુલસી :

Shutterstock 618687356તુલસીના પાન વાયુ પ્રદુષણી ફેફસાને રક્ષણ અપાવે છે. રસપ્રદ વાત તો એ છે કે ઘરમાં તુલસીના છોડ રોપવા તે વાયુને પણ સ્વસ્થ રાખે છે.

સાયટ્રસ ફ્રુટ :

Background Bitter Breakfast Brigવિટામીન સી ધરાવતા ફળો જેમ કે ઓરેન્જ કિવી, દ્રાક્ષ, લિંબુ જેવા ફળોનું સેવન કરવાી પ્રદુષણની શરીર પર અસર થતી નથી અને અન્ય બિમારીઓ અને રોગી પણ મુકતી મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.