Abtak Media Google News

ઈુસ્યોરન્સ સેકટર રેગ્યુલેટર આરઆઈડીએઆઈએ ર્ડ પાર્ટી ઈુસ્યોરન્સ દર ઘટાડવાનો નિર્ણય કર્યો છે. જેમાં મોટર ઈુસ્યોરન્સ પ્રિમીયમ એટલે કે, ટુ-વ્હીલર, કાર અને ટ્રકનો સમાવેશ ાય છે. સુધારેલા પ્રિમીયમ રેટનો નિર્ણય ૧લી એપ્રિલી લાગુ કરવામાં આવ્યો છે. ઈુસ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ એોરીટી ઓફ ઈન્ડિયાના આ નિર્ણયના કારણે ઈુસ્યોરન્સ ધારકોને ફાયદો મળી રહેશે. નવા નિર્ણય પ્રમાણે ૧૦૦૦ ી ૧૫૦૦ સીસી વચ્ચેના વાહનો માટે દર ‚ા.૩૧૩૨ ી ઘટાડીને ‚ા.૨૮૬૩ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એન્જીનની ક્ષમતા ૧૫૦૦ સીસીી વધારે હોય તો તેમાં ઈુસ્યોરન્સ દર ‚ા.૮૬૩૦ ી ઘટાડીને ‚ા.૭૮૯૦ કરવામાં આવ્યો છે. આવી જ રીતે ભારે વાહનોમાં ર્ડ પાર્ટી ઈુસ્યોરન્સ દર ‚ા. ૩૬૧૨૦ ી ઘટાડીને ‚ા.૩૩૦૨૪ કરવામાં આવ્યો છે. આ વાહનોમાં માલવહન કરતા ટ્રકોનો પણ સમાવેશ ાય છે. આઈઆરડીએઆઈના આ નવા નિયમની અસર રીક્ષા અને બીજા મુસાફરીના વાહનો પણ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.