Abtak Media Google News

ડુંગળી ખાવાથી થતા ફાયદા વિશે તો બહુ જ સાંભળ્યુ હશે પણ આજે અમે તમને ડુંગળીને મોજામાં રાખવાના ફાયદા વિશે જણાવીશું.

      એક રિસર્ચ અનુસાર મોજામાં ડુંગળીને એક ટુકડો રાખીને સૂઇ જશો તો તમને સ્વાસ્થ્ય સંબંધી અનેક ફાયદાઓ થશે. તો ચાલો જાણીએ તેના અનેક ફાયદાઓ વિશે….જે આ પ્રમાણે છે.

  • – ડુંગળીમાં રહેલ ફોસ્ફરિક એસિડ રક્તની ધમનીઓમાં જઇને રક્તને શુધ્ધ બનાવે છે.
  • – ડુંગળીના ટુકડાને મોજામાં રાખવાથી પેટના ઇન્ફેક્શનથી છૂટકારો મળે છે.
  • – કિડનીની અનેક જાતની બિમારીઓથી પણ બચી શકાય છે.
  • – રોજ રાત્રે ડુંગળીના ટુકડાને મોજામાં રાખીને સુઇ જવાથી યુરિનની સમસ્યાઓ દૂર થઇ જાય છે.
  • – ડુંગળીના ટુકડાને પગમાં રાખવાથી તાવ, શરદી, ઉદરસમાં રાહત થાય છે.
  • – ડુંગળીમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણો હોય છે. જેથી તે શરીરના બેક્ટેરિયાને પણ વિનાશ કરી નાખે છે.
  • – ડુંગળીની સ્મેલથી રૂમમાં હવાને શુધ્ધ કરવામાં સહાયતા મળી રહે છે. અને રોજ રાત્રે આ પ્રયોગ કરવાથી હદ્યના રોગો આપણાથી દૂર રહે છે. જેથી હદ્ય પણ સ્વસ્થ બની રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.