Abtak Media Google News

રોહિત શેટ્ટીનો નવો શૉ ‘ખતરો કે ખિલાડી 9’માં ભાગ લેનારા 9 લોકોના ચેહરા નજર આવ્યા છે. આ તમામ પ્રતિયોગી રોહિત શેટ્ટીના શોમાં ખતરનાક સ્ટંટ અને તમામ મુશ્કેલીઓનો સામનો કરતાં જોવા મળશે. હાલમાં તો રોહિત શેટ્ટીનો આ શૉ ‘ખતરો કે ખિલાડી 9’ શરૂ થઈ ચૂક્યો છે જેનું હાલમાં આર્જેટીનામાં શુટ ચાલુ થઈ ચૂક્યું છે.

શો ‘ખતરો કે ખિલાડી’ સિઝન 9માં ભાગ લેનાર 9 ચેહરાઓ નીચે મુજબ છે…

  1. અવિકા ગૌર…

0000 3
‘બાલિકા વધુ’ સીરીયલની ફેમશ અવિકા ગૌર આ શોમાં હિસ્સો લેશે. અને આ શૉ માટે અવિકા ગૌરનું નામ આવી ગયું છે.

2. ભારતી સિંહ અને હર્ષ લિંબચીયા.

2...મશહૂર કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબચીયા વર્ષ 2017ના ડિસેમ્બર મહિનામાં જ એકબીજાના લગ્ન બંધનમાં બંધાયા હતા. હવે આ બંને એકબીજાનો સામનો ખતરો કે ખિલાડીમાં કરતાં જોવા મળશે.

3.  જૈસ્મિન ભસીન 

3 554. પુનિત પાઠક

Punit Pathak 15. રિદ્ધિમાં પંડિત

5 47

6. શમીતા શેટ્ટી

Shamita Shetty 17. વિકાસ ગુપ્તા

7 298. જૈન ઇમામ

8 179. શ્રીસંત9 13એકરીપોટ અનુસાર જાણવા મળ્યું છે કે આ વખતે ‘ખતરો કે ખિલાડી 9’ આર્જેટીનામાં શુટ થવાનું છે અને આ શૉ ને રોહિત શેટ્ટી હોસ્ટ કરવાના છે. આમ, તો હાલમાં રોહિત શેટ્ટી આ દિવસોમાં રણવીર સિંહ સાથે પોતાની આવનારી ફિલ્મ ‘સિંબા’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. પરંતુ  રોહિત શેટ્ટી પોતાની ફિલ્મના શુટ માથી ટાઈમ કાઢીને આ શોને હોસ્ટ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.