Abtak Media Google News

જબ વી મેટ સાંભળતાજ જે પેલું નામ યાદ આવે તે છે ગીત અને આદિત્ય. શાહિદ કપૂર અને કરીના કપૂર ની 2007માં આવેલી હિટ ફિલ્મ જબ વી મેટ તો તમે જોયજ હશે. હવે વિચારો આ રોમેન્ટિક, કૉમેડી ફિલ્મ તમને ગુજરાતીમાં જોવા મળે તો. એક તો કૉમેડી ફિલ્મ અને તે પણ ગુજરાતીમાં માજા તો પડીજ જાય ને. જબ વી મેટ હવે ગુજરાતીમાં “જયારે અમે મળ્યા” ના નામ થી જોવા મળશે.

તો આ “જયારે અમે મળ્યા” રોમેન્ટિક, કૉમેડી ફિલ્મ નું ટ્રેલર જુઓ :

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.