Abtak Media Google News

વર્ષ ૧૯૮૨માં ફિલ્મ નિર્માતા તાહિક હુસૈને એક ફિલ્મ બનાવી હતી જેનું નામ હતુ ‘દુલ્હા બિકતા હૈ ’ આ ફિલ્મ જ્યારે સિનેમાઘરોમાં પહોંચી તો લોકોને વિશ્વાસ ન થયો કે ભારતમાં પણ આવું થાય છે.

આ વાત ખરેખર સાચી છે, બિહારના મિયિલાંચલ મતલબ મધુ બની જિલ્લામાં વરરાજાઓની પણ નિલામી કરવામાં આવે છે. બિહારના આ વિસ્તારોમાં  શાકભાજી બજાર જેવી બજાર ભરાય છે. વરરાજાઓની આ મંડીને સૌરઠ સભા મતલબ ‘દુલ્હો કા મેલા’ કહેવાય છે લોકો તેને સભાગાછી તરીકે પણ ઓળખે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.