ગીતાના એક નહિ 57 પ્રકાર છે

હિન્દૂ ધર્મમાં ધર્મગ્રંથોને અને ધાર્મિકપુસ્તકોને ખૂબ જ મહત્વ આપવા આવે છે. હિન્દૂ ધર્મમાં મહાભારત અને ગીતાને તેમના મુખ્ય ધર્મગ્રંથો માનવામાં આવે છે. લોકોનું માનવું એમ છે કે ગીતામાં જીવન જીવવાનો સાર આપવામાં આવ્યો છે પરંતુ લોકો ફક્ત ગીતાના એક જ સ્વરૂપથી વાકેફ છે કારણકે પહેલાથી જ લોકોને ધર્મગ્રંથોના બીજા સ્વરૂપો બતાવવામાં આવ્યા જ નથી.ગીતામાં જીવન જીવવાના 4 ધ્યેયોની સમજૂતી આપવામાં આવી છે .ગીતામાં જીવનજીવવા માટે સર્વશ્રેષ્ઠ જ્ઞાન આપવામાં આવ્યું છે .

સંસ્કૃતિ સાહિત્યની વેબસાઈટમાં જ્યારે શોધ ખોળ કરવામાં આવી ત્યારે તેમાં 57 અલગ અલગ ગીતાના ગ્રંથોની સૂચિ મળી આવી છે.જેમાં ગીતાને અલગ અલગ નામો સાથે ઉલ્લેખવામાં આવી છે જે નીચે મુજબ છે :

1. અગસ્ત્ય ગીતા
2. અજાગરા ગીતા
3.અનુ ગીતા
4. અવધુતા ગીતા
5.અસ્થાવકરા ગીતા
6. ઉતથ્ય ગીતા
7. ઉત્તર ગીતા
8.ઉદ્ધવ ગીતા
9.રિભુ ગીતા
10. રિષભ ગીતા
11.એઈલા ગીતા
12.કપિલ ગીતા
13.કરુણા ગીતા
14.કામા ગીતા
15. કશ્યપ ગીતા
16.ગણેશ ગીતા
17.ગર્ભ ગીતા
18. ગાયત્રી ગીતા
19.ગુરુ ગીતા
20.જ્યંત્યા ગીતા
21.તુલસી ગીતા
22 .દેવી ગીતા
23.ધર્મવયુદ્ધ ગીતા
24.નહુશા ગીતા
25. પરાશર ગીતા
26.પાંડવ ગીતા
27. પિંગાળ ગીતા
28.પુત્ર ગીતા
29.પ્રણય ગીતા
30.બોધય ગીતા
31.બ્રહ્મા ગીતા
32.બ્રાહ્મણ ગીતા
33.ભિક્ષુ ગીતા
34.ભ્રમરા ગીતા
35.મનકી ગીતા
36. મહિશી ગીતા
37. યામાં ગીતા
38.યાજનવલકયા ગીતા
39.યુગલ ગીતા
40. રુદ્ર ગીતા
41.વસિષ્ઠ ગીતા
42.વાનર ગીતા
43.વામદેવ ગીતા
44.વિચકહનુ ગીતા
45.વિભીષણ ગીતા
46.વરિત્ર ગીતા
47.વેણુ ગીતા
48.વ્યાસ ગીતા
49. શંકર ગીતા
50. શમપકા ગીતા
51.શાંગ ગીતા
52.સિદ્ધ ગીતા
53.સુત ગીતા
54.હામ્સ ગીતા
55.હરિત ગીતા
56. શ્રુતિ ગીતા
57.રામ ગીતા

ઉપરોક તમામ ગીતાઓનો ઉલ્લેખ સાંસ્કૃત સાહિત્યની વેબસાઈટમાં કરવામાં આવ્યો છે એ ઉપરાંત મહાભારત જેવા મહાકાવ્યમાં પણ ઉપરોક્ત 57 ગીતામાંથી 18 ગીતાઓનો ઉલ્લેખ છે જે નીચે મુજબ છ :

અનુગીતા , અતથ્યગીતા,બોધયગીતા ,ભગવતગીતા,બ્રાહ્મણગીતા,ધર્મગીતા,હામ્સગીતા ,હરિતા ગીતા,કામગીતા,મનકીગીતા,પરાશરગીતા,રિષભગીતા,શમપકા ગીતા , શનગગીતા,વામદેવગીતા,વિચકહનું ગીતા,વરિત્રગીતા,યાજનવલ્કય ગીતા.

કેટલાક એવા રોચક તથ્યો હોય કે જેનાથી લોકો વાકેફ હોતા નથી.પરંતુ આવા તથ્યો ઘણી બધી માહિતીઓ પુરી પાડે છે.

Loading...