Abtak Media Google News

 રાજકોટ શહેરમાં દિન પ્રતિદિન ચોરીની ઘટના વધતી જાયછે ત્યારે શહેરમાં તસ્કરોએ શનિવારે રાતે એસ.ટી.બસ સ્ટેશન પાછળ કનકરોડ પર આવેલી શ્યામ પ્રભુ મોબાઇલ નામની દુકાનને નિશાન બનાવીને રૂપિયા 17 લાખ 34 હજારની કિમંતના 107 નંગ મોબઈલ ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ છે.

તસ્કરોએ એટલું ભેજું ચલાવ્યું કે CCTVનું ડીવીઆર પણ સાથે લઈ ગયા હતા.પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ચોરીનો ભેદ ઉકેલવાનું શરૂ કરીદીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.