Abtak Media Google News

મેષ :

આજનો દિવસ પ્રસન્ન રહેશો. જો લક્ષ્મીજીની કૃપા થશે તો આર્થિક યોજનાઓ સફળ થશે. જો લક્ષ્મીજીની કૃપા થશે તો આર્થિક યોજનાઓ સફળ થશે વધુ લોકોને મળવાનું થાય

વૃષભ :

મિટિંગ કે ચર્ચા વિચારણામાં તમને સફળતા મળશે. પરિશ્રમના અપેક્ષિત પરિણામ ન મળવા છતા તમે તે ક્ષેત્રમાં આગળ તો ચોક્કસ વધી શકશો.

મિથુન :

આજે તમારુ મન અનિર્ણાયક સ્થિતિમાં રહેશે મન દ્વિઘા અનુભવશે. વધુ પડતી ભાવુકતાથી મનને અવસ્ય બનાવશો. બૌદ્વિક ચર્ચાનો અવસર ઉભો થશે પરંતુ વાદવિવાદ ટાળવા.

કર્ક :

ગણેશજી કહે છે. મિત્રો સાથે થયેલી મુલાકાત અને સ્વજનોના સહવાસનો આનંદ તમે લુંટી શકશો. કોઇ રમણીય સ્થળ પર પ્રવાસની સંભાવના છે.

સિંહ :

વિભિન્ન યોજનાઓના વિષયમાં વધુ વિચાર અને દ્વિઘામાં લાવીને ઉભા કરી દેશે. તમે છતા પરિવારજનો સાથે સારુ વાતાવરણ મળવાથી તમારી પ્રસન્નતામાં વૃદ્વિ થશે. તેમ ગણેશજી કહે છે.

કન્યા :

આજનો દિવસ ખૂબ સારી રીતે પસાર થશે તેમ ગણેશજી કહે છે. શારિરીક અને માનસિક રીતે સ્વસ્થ અને પ્રસન્ન રહેશો.

તુલા :

ક્રોધ પર સંયમ રાખવો. શક્ય બને તો વાદ-વિવાદથી દૂર રહેવું. પરિવારજનો સાથે વાતો પર વિવાદ થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય બગડી શકે છે.

વૃશ્ચિક :

આજનો દિવસ તમારા માટે લાભદાયી અને શુભફળ પ્રાપ્ત કરનારો સિધ્ધ થશે. લગ્નોત્સુકો માટે લગ્નનો યોગ છે.

ધન :

આજે તમારો દિવસ શુભ છે. તેમ ગણેશજી કહે છે તમારામાં પરોપકારની ભાવના હોવાથી અન્ય લોકોની સહાયતા કરવા માટે તમે ઉત્સુક રહેશો.

મકર :

આજનો દિવસ મધ્યમ ફળદાયી સાબિત થશે તેમ ગણેશજી કહે છે. બૌદ્વિક તથા લેખનકાર્ય સંબંધી પ્રવૃતિમાં તમે સક્રિય રહેશો. સાહિત્યમાં નવીન સૃજન કરવાની યોજના પણ કરી શકશો.

કુંભ :

ગણેશજી આજે તમને નિષેધાત્મક કાર્ય તથા નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સુચના આપે છે. તેમજ તમને વધુ વિચાર પરેશાન કરશે. પરિણામ  સ્વ‚પ તમને માનસિક થાકનો અનુભવ થશે.

મીન :

ગણેશજી કહે છે. આજનો દિવસ મનોરંજન અને આનંદપ્રમોદમાં ડૂબેલા રહેશો. કળાકાર, લેખક વગેરેને તમારી પ્રતિભા પ્રકટ કરવાની તક મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.