Abtak Media Google News

દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. દિલ્હી પોલીસે તે યુવકને કસ્ટડીમાં લીધો છે. તેયુવાનની પૂછપરછ ચાલુ છે. છેલ્લા દોઢ મહિનાથી CAA વિરુદ્ધ શાહીન બાગમાં પ્રદર્શન થઇ રહ્યું છે. આ પહેલા જામિયા વિસ્તારમાં આ કાયદા વિરુદ્ધ રેલી કરી રહેલા વિદ્યાર્થીઓ પર એક સગીરે ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો. ત્યાર પછી પોલીસે તે સગીરની ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.