Abtak Media Google News

વાવાઝોડુ, ટ્રેન પ્લેન અકસ્માત, બિલ્ડીંગ ખાબકવી, સામુહિક જાનહાની જેવા બનાવો બની શકે

જૈન જયોતિની શ્રી રાજુભાઇ પારેખના જણાવ્યા અનુસાર નવા વર્ષની શરુઆત સુપરમુનચંદ્રથી શરુઆત થઇ છે. તથા ૨૦૧૮ નો ટોટલ પણ ર અંક થાય છે. જેથી ચંદ્રગ્રહ વાયવ્ય દિશા તથા ક્ધયા રાશી ઉ૫ર પણ પ્રભુત્વ ધરાવે છે. પાકિસ્તાન ઉ૫ર પણ ચંદ્ર ગ્રહનું પ્રભુત્વ જણાય છે. જેથી પાકિસ્તાનમાં પણ ણી ઉથલપાથલ થવાની સંભાવના જણાય છે. જેમાંય ક્ધયા રાશિ પઠણ અક્ષરો વાળા શહેરો ગામો  નામો અટકો સ્થળો છાપા તથા ન્યુઝ ચેનલમાં હેડલાઇનમાં સાટા નરસા બનાવોમાં ચમકે તેવું લાગે છે. જેમ કે પુના પાકિસ્તાન પટેલ પાટીદાર પંજો પનામા પ્રકરણ પ્રેમ પ્રકરણ પરસોતમભાઇ પતન વગેરે જેવા નામો આવીશ કે તેમ જણાય છે આ ઉપરાંત શનિ:ગ્રહ વિરોધોનો ગ્રહ હોવાથી વિરોધ પ્રદર્શન આંદોલનો દલીત આંદોલનો ચળવળો હડતાલ યુઘ્ધો વિશ્ર્વયુઘ્ધો બરફના પહોળો પળવ, સમુદ્રી ધરતીકંપ હિમશિલા ઓગળવી વાવાઝોડા પ્લેન ટ્રેન અકસ્માત બિલ્ડીગો પડવા ભાગદોડમાં સામુહિક જાનહાની બનાવો પણ બનવાની સંભાવના જણાય છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તારીખ ૨૬/૧૨/૧૭ ના રોજ બપોરે ૧૧.૦૦ વાગ્યે મુખ્યમંત્રીના શપથ લિધા હતા ત્યારે કર્મુહતા ઉ૫રાંત પંચક તથા ભદ્રા (વિષ્ટી માઁ) નો દિવસ હતો કહેવત છે કે પંચક એક કામ થાય તેવા પાંચ વખત થાય જેમ નીતીનભાઇ ના નારાજ થાય તેવા પાંચ વિધાનસભ્ય નારાજ થાય ત્થા વિષ્ટી ભદ્રામાં પણ શુભકાર્યનો આરંભ થતો નથી હોતો આ ઉપરાંત વિજયભાઇને

પનોતી ચાલે છે. તથા વિજયભાઇની ચેમ્બરનું છે. જે શનિનો અંક દેખાડે છે.  જેથી વારંવાર સંધર્ષ તથા વિરોધાત્મક આંદોલનો થાય છ શનિગ્રહ વિરોધ તથા વિધટનનો ગ્રહ છે. શનિગ્રહ સર્તકતા અને કાળજી તથા શિસ્તનો ગ્રહ થવા છે. જેથી બેદરકાર રહેવાથી આવા વિરોધ તથા નારાજગીનું પ્રમાણ વધે છે. જેથી અતકતા કાળજી રાખવાથી અતાસ્થાન જાળવી રખાય છે. આ ઉપરાંત વિજયભાઇની કુંડળીમાં શનિ મંગળનો પરિવર્તન યોગ હોવાથી તથા ચંદ્ર ઉચ્ચનો હોવાથી સર્તકતા તથા કાળજીથી વિરોધ નારાજગી સામે લડી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.