Abtak Media Google News

ઘણી વખત આપણે નાની એવી બાબતનો પહાડ જેવી મોટી બનાવી દેતા હોય છીએ અને આપણને ખ્યાલ જ નથી હોતો ફક્ત થોડી ટ્રિક્સ તમને સ્માર્ટ બનાવી દેશે.

– પીપરમેન્ટ ખાવાથી મગજ વધુ સક્રિય થાય છે તેનાથી એકાગ્રતા પણ વધે છે.

– નિયંત્રિત માત્રામાં આલ્કોહોલ િ૫નારા લોકોનો વજન આલ્કોહોલ ન પિનારા કરતા ઓછો વધે છે.

– જો તમે પાર્ટીમાં હોય તો બધાને કહો કે તમે નથી પીતા, તે લોકો તમને સામેથી ડ્રિન્ક્સ પિવડાવશે એ પણ ફ્રીમાં.

– જો કોઇ પુરુષ પ્રેગનેન્સી ટેસ્ટ કરે અને તે સફળ થાય તો તેને ટેસ્ટીક્યુલર કેન્સર હોઇ શકે છે.

– કેળાની ખુશ્બુમાં રહેલા તત્વોથી પણ વજન ઘટે છે.

– જો તમારે વજન ઘટાડવો હોય તો ચટપટુ ખાવું અને ખૂબ જ પ્રમાણમાં ખાવું એક સમયે તમે તેનાથી કંટાણી જશો અને ડાયેટ ફુડ પસંદ કરશો.

– ડિપ્રેશનમાં કસરત કરવા અને પશુ પાળવાથી સૌથી સારી અને જલ્દી રાહત થાય છે.

– એક સિગરેટ પીવાથી શરીરમાં ૨ અઠવાડિયા માટે હિલિંગની ક્ષમતા વધી જાય છે.

– જો તમારી જીભ દાજી ગઇ હોય તો ખાંડ ખાવાથી રાહત થાય છે.

– શું તમે વધારાની ચરબી જલ્દી ઘટાડવા માંગો છો ? તો વર્કઆઉટ કરતા પહેલા એક કપ કોફી પીવાથી ફેટ જલ્દી ઓગણે છે.

– સમયાંતરે ગીત સાંભળવાથી બ્રેઇન પ્ટુમરના ભયનું જોખમ ઘટે છે.

– જો તમને માથુ દુખતુ હોય તો લિંબુના બે ફાડા કરી તેને કપાણ પર ઘસવાથી જલ્દી રાહત થશે.

– ગરમ પાણીમાં લીંબુ અને ચપટી મીઠું નાખીને સવારે પિવાથી કોલેસ્ટ્રોલ અને વજન બંને ઘટે છે.

– ઠંડા પાણીથી ન્હાવાથી ડિપ્રેશનમાંથી મુક્તિ મળે છે. અને વાળ અને ત્વચા સ્વસ્થ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.