Abtak Media Google News
છેલ્લી કેટલીક સમયગાળાથી ભારતમાં મહિલાઓની સ્થિતીમાં મોટા ફેરફારો આવ્યા છે. હાલના સમયમાં પુરૂષોને સમકક્ષથી લઈને મધ્યકાલીન યુગમાં નીચેના દરજ્જા સુધીનો ફેરફાર આવ્યા છે, છે. અનેક સુધારાવાદીઓ દ્વારા સમાન હક્કને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, ભારતમાં મહિલાઓની સ્થિતિનો ઇતિહાસ ઘણાં મહત્વપૂર્ણ બનાવોથી ભરેલો છે. આધુનિક ભારતમાં, મહિલાઓએ ભારતમાં ઉચ્ચપદોને શોભાવ્યા છે, જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લોકસભાના અધ્યક્ષ, વિરોધ પક્ષના અધ્યક્ષ વગેરે સામેલ છે. હાલ ભારતના રાષ્ટ્રપતિ મહિલા છે.
મધ્યકાલીન સમયના સમાજમાં ભારતની મહિલાઓની સ્થિતી વધુ કથળી હતી.જ્યારે, કેટલાક સમુદાયોમાં સતી થવું, ભારતના કેટલાક સમુદાયોના સમાજ જીવનમાં બાળવિવાહ અને વિધવા વિવાહ પર પ્રતિબંધ સામાન્ય બન્યા હતા. ભારતીય ઉપ-મહાદ્વિપ ઉપર મુસલમાનોની જીતથી ભારતના સમાજમાં પડદાપ્રથાનું આગમન થયું. રાજસ્થાનના રાજપુતોમાં જૌહર કરવામાં આવતા હતા. ભારતના કેટલાક ભાગોમાં, દેવાદાસીઓ કે મંદીરની સ્ત્રીનું જાતિય શોષણ કરવામાં આવતું હતું. બહુપત્નીત્વ બહુધા પ્રચલીત હતા, ખાસ કરીને હિન્દુ ક્ષત્રિય શાસકોમાં તેનો ચાલ હતો. કેટલાક મુસલમાન પરીવારોમાં સ્ત્રીઓ જનાનાખાના પૂરતી મર્યાદિત હતી.
“યસ્ત પૂજ્યંતે નાર્યસ્તુ તત્ર રમંતે દેવતા:” એટલે કે જ્યાં નારીની પૂજા હોય છે. ત્યાં દેવતા નિવાસ કરે છે. ભારતીય સંસ્કૃતિમાં નારીના સમ્માનમાં ખૂબ મહત્વ આપ્યું છે. પણ વર્તમાનમાં જે હાલાત જોવાય છે, તેમાં નારીના દરેક જગ્યા અપમાન જ થઈ રહ્યું છે. તેને “ભોગની વસ્તુ” સમજીને પુરૂષ માટે ઉપયોગ કરાઈ રહ્યું છે. આ ખૂબ ચિંતાજનક વાત છે. પણ અમારી સંસ્કૃતિને બનાવી રાખતા નારીના સમ્માન કેવી રીતે કરાય તેના પર વિચાર કરવું જરૂરી છે.
પિતાના ઘરે એ કામની સાથ અભ્યાસ પણ કરે છે આમ બમણી ભૂમિકા ભજવે છે. જ્યારે આ સમયે છોકરાઓને અભ્યાસ સિવાય બીજું જોઈ કામ નહી હોય છે. કેટલાક નવયુવક તો અભ્યાસ પણ નહી કરતા. જ્યારે તેણે આ સિવાય બીજું કોઈ કામ નહી રહે છે. આ રીતે નારીને હમેશા પુરૂષોની સાથે સમાન રીતે ચાલે છે. પણ તેનાથી વધારે એ વધારે જવાબદારીઓ ભજેવે છે. નારી આ રીતે પણ સમ્માનીય છે.
લગ્ન પછી- લગ્ન પછી મહિલાઓ પણ બીજી ઘણી જવાબદારીઓ આવી જાય છે. સાસ-સસરા-દેવર નનદની સેવા પછી તેની પાસે પોતાના માટે સમય જ નહી બચતું. સંતાનના જન્મ પચી પણ તેમની જવાબદારીઓ વધી જાય છે. ઘર-પરિવારમાં જ વ્યસ્ત હોય છે. સંતાનના જન્મ પછી તો તેમની જવાબદારીઓ વધી જાય છે. એ પોતાના માટે તો સમય હોય જ નહી આખું જીવન બધાના માટે જ કામ કરીને જીવન પસાર કરી નાખે છે. તેને આટલું સમય જ નહી હોય કે એ પોતાના માટે પણ જીવે. પરિવાર માટે પોતાનો જીવન પસાર કરનારામાં ભારતીય મહિલાઓ સૌથી આગળ છે.  પરિવાર માટે તેનોઆ ત્યાગ તેના સમ્માનના અધિકારી બનાવે છે.
મધ્યકાલીન સમયના સમાજમાં ભારતની મહિલાઓની સ્થિતી વધુ કથળી હતી. જ્યારે, કેટલાક સમુદાયોમાં સતી થવું, ભારતના કેટલાક સમુદાયોના સમાજ જીવનમાં બાળવિવાહ અને વિધવા વિવાહ પર પ્રતિબંધ સામાન્ય બન્યા હતા. ભારતીય ઉપ-મહાદ્વિપ ઉપર મુસલમાનોની જીતથી ભારતના સમાજમાં પડદાપ્રથાનું આગમન થયું. રાજસ્થાનના રાજપુતોમાં જૌહર કરવામાં આવતા હતા. ભારતના કેટલાક ભાગોમાં, દેવાદાસીઓ કે મંદીરની સ્ત્રીનું જાતિય શોષણ કરવામાં આવતું હતું. બહુપત્નીત્વ બહુધા પ્રચલીત હતા, ખાસ કરીને હિન્દુ ક્ષત્રિય શાસકોમાં તેનો ચાલ હતો.કેટલાક મુસલમાન પરીવારોમાં સ્ત્રીઓ જનાનાખાના પૂરતી મર્યાદિત હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.