Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માં ધરાવતા ભારતમાં સંવિધાન અને દરેક નાગરિકને મુક્ત અભિવ્યક્તિ અને પોતાના વિચારો પ્રદર્શિત કરવાના અધિકારો આપ્યા છે તંદુરસ્ત લોકશાહીની ના મુદ્રાલેખ મા પંચાયતી સંસ્થા નથી લઈને વિધાનસભા લોકસભાના બંને ગૃહોમાં વિપક્ષોને પણ પોતાના મત વ્યક્ત કરવાના અને સરકારના નિર્ણય નો વિરોધ કરવાનો બંધારણીય અધિકાર આપ્યો છે લોકતંત્રની તંદુરસ્તી માપદંડ એવું રાખવામાં આવ્યું છે કે ચૂંટણી ના માધ્યમથી શાસક પક્ષ ની જેમ વિપક્ષ કોમ શક્તિશાળી હોવું જોઈએ ગ્રામ પંચાયતથી લઇને મહાપંચાયત સુધીના તમામ પંચાયત સ્થાનોમાં શાસક પક્ષને પણ તમામ પ્રકારના લોકતંત્ર અધિકારો સંપાદિત કરવામાં આવ્યા છે લોકશાહીમાં વિપક્ષ ને આદર્શ લોકશાહીમાં પ્રતીક માનવામાં આવે છે પરંતુ સાથે સાથે જ ચૂંટાયેલા દરેક લોકપ્રતિનિધિઓ માટે લોકતંત્રની ગરિમા જાળવવા નો પણ એક આગવો ધર્મ પ્રસ્થાપિત કર્યો છે વર્તમાન ચાલુ સત્રમાં સરકાર અને વિપક્ષ વચ્ચે કૃષિ આધારિત સુધારા ખરડા મુદ્દે મતભેદ ઊભા થયા છે પક્ષનું કહેવું છે કે સરકારે આવી જ એક ના માધ્યમથી કૃષિક્ષેત્રમાં પોતાના મિત્ર વર્ગ વેપારી અને માલેતુજારોને પ્રવેશ આપવા માટે આ વિધેયક બનાવ્યું છે અપનો સમગ્ર દેશમાં રાજકીય વિરોધ થયો છે ગઈકાલે રાજ્ય સભા ના સત્ર દરમિયાન શાસક અને વિપક્ષ વચ્ચે આ મુદ્દે મતમતાંતર થયું ત્યારે ગ્રહમાં રીતે સાંસદોએ ધમાલ મચાવી અને મારામારીના દ્રશ્યો સર્જાયા તે ભારતના લોકતંત્રની ગરિમાને હર ગીત સાંજે તેવા ન હતા મહાપંચાયત માં વિરોધ કરવાનો અધિકાર ધરાવનાર પક્ષને પણ ગ્રહની ગરિમા અવશ્યપણે જાળવવી જોઈએ ભારતનું લોકતંત્ર અને વિશાળ ચૂંટણી વ્યવસ્થા અનેક નાના લોકતાંત્રિક દેશો માટે આદર્શ ઉદાહરણ બની રહ્યું છે ચાર દાયકામાં ક્રમશ: સ્વાગત રાજકીય વ્યવસ્થા સાથે લોકતાંત્રિક શાસન વ્યવસ્થા સાથે જોડાઈ રહેલાં અનેક નવા દેશો ભારતની ચૂંટણી વ્યવસ્થા અને શાસન વ્યવસ્થા નું બંધારણ બેઠે બે ઠુપોતાના સંવિધાનમાં સામેલ કરીને નવી લોકતાંત્રિક વ્યવસ્થા ઉભી કરે છે ત્યારે ભારતનું સંવિધાન અને લોકતાંત્રિક વ્યવસ્થા અને ખાસ કરીને ગૃહની કાર્યવાહી બીએફ આવી મર્યાદા જળવાવી જોઈએ રાજ્યસભામાં જે રીતે વિપક્ષ દ્વારા વિરોધ નું પ્રદર્શન કરવામાં આવ્યું તે હરગિજ યોગ્ય ન જ ગણાય સરકારને ભીડવવા માટે ગૃહની ગરીમા ને જાફર લાગે તેવા દેખાવને હરગીઝ સ્વીકારી ન શકાય સંસદના બંને ગ્રહો માં જનપ્રતિનિધિઓને લોકશાહી ને સુદ્રઢ બનાવવાના હેતુથી આદર્શ ચૂંટણી પ્રક્રિયા ના માધ્યમથી પ્રવેશ અપાયો હોય છે ત્યારે લોકતંત્રની આ શક્તિનો દરેક જન પ્રતિનિધિ એ આદર્શ અને સકારાત્મક રીતે ઉપયોગ કરવો જોઈએ રાજ્ય સભાના ગ્રહમાં સાંસદોએ સરકારનો વિરોધ કરવા માટે માઇકની ફેંકાફેંકી પેપરવેઈટ ના ઘા બૂમબરાડા અને અભદ્ર વર્તન કરીને સરકાર પર દબાણ ઊભું કરવાનો જે રસ્તો અખત્યાર કર્યો હતો ૨ શેરીમાં ઝગડતા નાસમજ બાળકો કરતા પણ નિમ્ન સ્તરનું વાતાવરણ ઉભુ કરનારુ હતું અત્યારના યુગમાં જ્યારે વિજાણુ માધ્યમથી દુનિયા સાવ નાની થઈ ગઈ છે ત્યારે સંસદની કામગીરી પણ જીવંત પ્રસારણ દ્વારા સમગ્ર વિશ્વમાં બતાવવામાં આવતી હોય ત્યારે સૌથી મોટી આંતરિક વ્યવસ્થા અને સંચાલન ઘણા લોકો પવિત્ર અને જ્ઞાન મેળવવાના આશયથી જોતા હોય છે ત્યારે ગ્રહના પ્રત્યેક સાંસદ કે પછી સરકાર મા સરકાર નું સંચાલન કરતા શાસક પક્ષના હોય કે પક્ષના સાંસદ દરેકને પક્ષ વિપક્ષ ની મર્યાદા અને વ્યાખ્યાને ભૂલીને પોતે વિશ્વની સૌથી મોટી લોકશાહી ના એક જવાબ ચાર સાંસદ હોવાની વાત ધ્યાને રાખીને પોતાના વિચારો અને વિરોધ વ્યક્ત કરવા માટે અવશ્યપણે સંયમ જાળવવું પડે વિપક્ષનો વિરોધ પણ આદર્શ અને બંધારણીય રીતે આવો જોઈએ ગઈકાલની રાજ્ય સભા ની ઘટના દેશના વર્તમાન રાજકારણની દિશા અને દશા ની સમીક્ષા ની ફરજ પાડનાર ગણી શકાય વિશ્વની સૌથી મોટી લોકશાહી આંતરિક વ્યવસ્થા ના સંસદ ગ્રહને લોકતંત્રના મહા મંદિરની ઉપમા આપવામાં આવી છે ગ્રહ ની પવિત્રતા જળવાઈ રહે તે માટે અપરાધીઓને રાજકારણથી દૂર રાખવાની મહેનત ચાલી રહી છે દરેક પક્ષને ચૂંટણીમાં નિષ્ઠાવાન અને આદર્શ વ્યક્તિત્વ ધરાવતા સભ્યોને ચૂંટણીની ટિકિટ આપવાની  પાછળ પણ ગ્રહમાં શિસ્તબદ્ધ વાતાવરણ જળવાય તે હેતુ રહેલો છે ત્યારે કોઈ પણ વિરોધ માટે રાજ્ય સભા જેવા પવિત્ર અને સમાજના જવાબદાર લોકપ્રતિનિધિઓ ના માધ્યમથી બનાવવામાં આવેલું ગ્રહ જજો સમરાંગણ બની જતું હોય તો તે ખરેખર દુ:ખ દાયી ગણાય સંસદની ગરિમા માં કોઈપણ કાળમાં કોઈ પણ સંજોગોમાં ઝાંખી પડવી ન જોઈએ અને અશિષ્ટ વર્તન કરનારા દરેકને પોતાનું વર્તન અને જવાબદારી ભર્યું લોકતંત્ર ધર્મ નીભાવતા શીખવું જ જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.