વેટ વિભાગને ‘લ્યુડો’નો ‘લુણો’

સરકાર વન ટેકસ વન નેશન તરફ આગળ વધી રહી છે. ત્યારે વેટ વિભાગ વેડમાં હોય તેવો ઘાટ સર્જાયો છે. એક તરફ વેપારીઓ વહીવટી પ્રક્રિયામાં બેદરકારીથી ત્રાહીમામ પોકારી ગયા છે.

ત્યારે બીજી તરફ વેટ વિભાગના કર્મચારીઓ લ્યુડો રમતા હોય છે. તસ્વીરમાં વેટ વિભાગના ‘જલ્સા’ નજરે ચડે છે.

 

 

Loading...