યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેકસનો સ્ટોર રૂમ બન્યો ખંઢેર

32

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનો સ્ટોરરૂમ ખંઢેર હાલતમાં છે સ્ટોરરૂમના બાંધકામનો માંચડો ત્યાર થઈ ગયો છે જેમાં બીમ ઉભા કરી બારીઓ પણ નખાઈ ગઈ છે પરંતુ ૨ વર્ષ પહેલાં નિર્માણ આધીન આ સ્ટોરરૂમનું કામ હજુ સુધી થયું ના હોય આમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની બુ આવી રહી છે

Loading...