માંગ પુરવઠાની સમજશક્તિએ જૈનોને વેપાર જગતમાં ડંકો વગાડતા કરી દીધા!!!

જૈન શાસ્ત્રમાં સંયમ અને ભૌતિકતા સામે ઈન્દ્રીયોઓને કાબુમાં કરવાની સિધ્ધિ સીમીત વસ્તુઓથી જીવન નિર્વાહ ચલાવવાના કલ્યાણમ સંસ્કારો સમાજ અને સૃષ્ટિ માટે સુખ દેણ

જૈન સમાજ એક એવો સમાજ છે કે જે ભારતના તમામ સંપ્રદાયોમાં વેપાર ઉદ્યોગમાં સૌથી સફળ રહ્યું છે અને જૈન સમાજ માંગ અને પુરવઠાની પરિસ્થિતિ અન્ય કરતાં ખૂબ જ સારી રીતે સમજે છે.

જૈનોની આ સમજશક્તિ અંગે કોઈ આશ્ચર્ય નથી કારણ કે તેમની વિચારધારા અને ઉપવાસ સંસ્કૃતિ સંવેદના અને ધર્મ પારાયણતા અને જીન શાસ્ત્રથી તેમને આંતરિક આત્મશક્તિથી માંગ અને પુરવઠાની પરિસ્થિતિ સૌથી સારી રીતે સમજી શકવાની ક્ષમતા આપે છે

જીન શાસ્ત્ર, ઉપવાસ અને સંયમિત જીવનથી સિદ્ધ લોક અને સિદ્ધિ પ્રાપ્ત થયો અને જીવ તત્ત્વ ના ભોજન અને ઉપવાસના સિદ્ધાંતોથી વિશ્વકલ્યાણ અને આત્મસિદ્ધિથી લઈ મોક્ષનો માર્ગ પ્રાપ્ત કરવા માટે સંયમથી ઇન્દ્રિયોને કાબુમાં કરી સંયમ પ્રાપ્તિ માટે અને ભૌતિક તત્વોનો મોહ છોડીને જીવનમાં ખૂબ જ ઓછા સંસાધનોથી નિર્વાહ કરવા માટેની શક્તિ પ્રાપ્ત કરે છે

જૈન શાસ્ત્રમાં વૈશ્વિક ધોરણે પુરુષો અને સિદ્ધિ લોક જૈન શાસ્ત્રની આત્મસિદ્ધિ થવાથી ભોગ શરીરની ભૌતિક જરૂરિયાતો અને જીવન અને મૃત્યુનો આત્મસાત અનુભવની સિદ્ધિ દરેકને કેવલ આત્મસાત કરાવે છે.

જૈનોના સંયમ અને ભૌતિક સંસાધનોની મોહમાયા છોડવાની જૈન સંસ્કૃતિથી જીવમાત્રને ઓછામાં ઓછા સંસાધનોથી જીવન જીવવા માટે આત્મસાત થાય છે લોકપુરૂષના ચરણમાં સમગ્ર સૃષ્ટિ નમી જાય છે ભૂખ અને ભોજનની કોઈ જરૂરિયાત રહેતી નથી અને લઘુતમ ખોરાકથી જીવન નિર્વાહ કરવાની સંયમી પરિસ્થિતિ મળે છે. સંયમથી આસુરી શક્તિઓનો નાશ દુ:ખ યાતના ભોગવી જીવન અને કુ વિચારો જેવા નકારાત્મક તત્વોને સંયમથી દૂર કરવાની વિચારધારા ધરાવતા જૈન સમાજ માંગ અને પુરવઠાની નીતિ અને સિદ્ધાંત સૌથી સારી રીતે સમજી શકે છે અને આ કારણે વેપાર જગત માં જૈન સમાજનો ડંકો દુનિયાભરમાં વાગી રહ્યો છે.

જૈન શાસ્ત્રોમાં આપેલા સંસ્કારો દીક્ષાથી આત્મસાત કરનારા લોકોને આત્મસિદ્ધિ અને સંયમના માર્ગે બ્રહ્માંડમાં વિહાર કરવા જેવી શક્તિ મળે છે ઇન્દ્રલોકના અધિપતિ પણ જીન શાસ્ત્ર સામે નમે છે સામાન્ય જન પણ સંયમ સિદ્ધિથી સ્વર્ગના આધિપત્ય બનીને ભૂખ અને ઇન્દ્રિયોની માયાજાળમાંથી મુક્ત થઈને ઈન્દ્રીયો પર કાબુ મેળવી શકે છે. ભોજન અને અપવાસ વચ્ચેનો સંબંધ જૈન જેવું વિશ્વમાં કોઈ ન સમજી શકેસ આદી અને અનાદી કાળ આરંભથી અંત સુધીના આ સંસાર ચક્રમાં સુખ અને દુ:ખ ભોજન સંસાધન ભૂખના એકબીજાના પાયામાં હંમેશા ભુખનો ભાર વધુ લાગે છે.

સુખમથી દુ:ખમાં સુધીની આ યાત્રાને અવસર્પિણી કહેવામાં આવે છે અને આ યાત્રા દુ:ખની વેળા ગણવામાં આવે છે જ્યારે સુખની આત્મસાત કુદરતી રીતે અનંત રીતે કરવામાં આવતા અપવાસ અને ભોજન પ્રાપ્તિ માટેના આ સંઘર્ષ ક્યાંય જૈન ધર્મ જેવી મજબૂત નથી.

જૈન શાસ્ત્ર વાસ્તવિક પરિસ્થિતિથી ખૂબ જ નજીક છે આધ્યાત્મિકતા બુદ્ધિષ્ટ ધ્યાનના ક્ધસેપ્ટમાં હિન્દુઓની જેમ ઉપવાસ અને આત્મ સુધીનું ખૂબ જ મહત્વ રહેલું છે આધ્યાત્મિક જીવન થી ભૂખ જેવા નકારાત્મક પરિબળોને વિજય મેળવવાની જૈન ધર્મમાં ખૂબ જ ઝીણવટપૂર્વકનું શિક્ષણ આપવામાં આવ્યું છે. ભોજનની મર્યાદા આ શરીરની જરૂરિયાતો અને વાસ્તવિક પરિસ્થિતિમાં જૈન સંયમના માર્ગે ચાલતું જીવન ખૂબ જ શિખામણ આપતું બની રહે છે

કલયુગના સ્થાપક વૃષભ એક વખત સ્વર્ગમાં શક્રની યાત્રા થઈ નિરંજન અવસ્થા મ તે મૃત્યુ પામી પરંતુ સક્રના કારણે તે જાદુઈ રીતે જીવનનો અનુભવ કર્યો જોયું કે ઈન્દ્રિયોના નિયંત્રણ અને સંયમથી મૃત્યુનું દુ:ખ પણ નિવારી શકાય છે. વૃષભ વિશ્વની પ્રથમ વ્યક્તિ બની કે જેને કલ્પ સિદ્ધ કર્યું ત્યારપછી ૨૩ થી વધુ જૈન સિદ્ધિઓ એ વૃષભ જેવું ફળ પ્રાપ્ત કર્યું રામ યુગમાં સુવ્રત કૃષ્ણ યુગમાં જૈની બુધ યુગમાં મહાવીર સહિતના ૨૩ મહાપુરુષોને સિદ્ધલોકમાં વિશેષ સ્થાન મળ્યું છે. વૃષભ સુવ્રત, સિંહ, નેઇમી, મહાવીર ભગવાનના અવતાર ગણવામાં આવે છે અને ભૂખ અને સામાજિક જરૂરિયાતો પર સંયમ કેવી રીતે મેળવવું તેની શીખ આપે છે જૈન સમાજ આથી જ માંગ અને પુરવઠાની સમજ શક્તિના કારણે અત્યારે જગતમાં વેપાર ક્ષેત્રે ડંકો વગાડી રહ્યા છે.

Loading...