Abtak Media Google News

પર્વાધિરાજ પર્યુષણ પર્વના છઠ્ઠા મંગલ પ્રભાતે ડુંગર દરબારમાં પૂજ્ય ગુરૂવર્યોની સ્તુતિ, આરાધના ભક્તિ સાથેગુરુદેવોનો મહિમા રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં કરવામાં આવ્યો

પર્વાધિરાજ પર્યુષણ પર્વના -છઠ્ઠા દિવસે રાષ્ટ્રસંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની  નિશ્રામાં પૂ. ગુરુદેવો પ્રત્યે ઉપકારભાવ વ્યક્ત કરવાની ધર્મયાત્રાનો શુભારંભ થયો હતો.આજના સંઘપતિ તરીકે પ્રભુદાસભાઈ પારેખ (શિલ્પા જ્વેલર્સ) પરિવારે પૂ.ગુરુદેવના આર્શીવાદ અને અનુમોદના સાથે આજની ધર્મસભાનો ધર્મલાભ લીધો હતો.

ગુજરાતરત્ન પૂજ્ય ગુરુદેવ સુશાંતમુનિ મહારાજ સાહેબેઅને તપ સાધનાના મહાત્મ્યને સમજાવીને ભાવિકોને તપ આરાધના કરવાનો બોધ આપીને આજની ધર્મસભાનો શુભારંભ કરાવ્યો હતો.2 24પર્વાધિરાજ પર્યુષણ પર્વના છઠ્ઠા દિવસે પૂ.ગુરુદેવે જીવનમાં ગુરુના મહત્વનું  મહાત્મ્ય સમજાવતાં ફરમાવ્યું હતું કે,ધર્મ સમાન રસ્તાની મોક્ષરૂપી મંઝિલ માટે ગુરુરૂપી સાઈનબોર્ડની જરૂર પડે છે.ગુરુવંદના કરતાં કરતાં ગોંડલ સંપ્રદાયના સંસપક એકવતારી, પ્રાત:સ્મરણીય,નિદ્રા વિજેતા ગચ્છાધિપતિ પૂજ્ય શ્રી ડુંગરસિંહજી સ્વામીની ભક્તિ આરાધના સકળ સંઘે કરી હતી.

સાચા શિષ્યને પોતાના ગુરુદેવ મળે છે ત્યારે તરત જ ફ્રિકવન્સી મેચ થઈ જાય છે. એમ જેની લાઈફમાં ગુરુનો યોગ થાય છે તે અયોગી બની જાય છે.તપસ્વી જય માણેક ગુરુદેવો કે જેમણે જીવનભર પાણીનો ત્યાગ કરેલો,છાશની પરાશમાં લાકડાના છોલ પલાળીને ગોચરી વપરતા.કપર્વાધિરાજ પર્યુષણ પર્વના છઠ્ઠા દિવસે શક્ષક્ષયિ ભહયફક્ષશક્ષલ ભજ્ઞીતિય માં ગઈકાલે આત્મશુદ્ધિ ,કોર્ષ પૂરો થયા પછીના છ દિવસીય શેડ્યુઅલ આપ્યા બાદ આજરોજ તમામ શિબિર્રાીઓને પૂ.ગુરુદેવની નિશ્રામાં ડુંગર દરબારમાં  રચાયેલ સમવશરણમાં આજી ૨૫૦૦ વર્ષ પહેલાના પ્રભુ મહાવીરના સમવશરણની અનુભૂતિ કરાવવામાં આવી હતી.3 21 સમવશરણના પ્રવેશ પહેલાં દરેક ભાવિકે પોતાની જાતને પ્રભુના દરબારમાં પ્રવેશ માટે અણિયાળા પથ્રોની પગદંડી પર ચાલીને લાયક તેમજ પાવન બનાવી હતી. પૂ.ગુરુદેવના સાનિધ્યમાં પ્રભુના સમવશરણનું અદભુત દ્રશ્ય સર્જાયું હતું.જ્યાં ગાઢું મિથ્યાત્વ રચાય છે,ત્યાં દેવો સમવશરણની રચના કરે છે.

ત્યારે આત્મા સમવશરણના પગયિાં ચઢતાં ચઢતાં ભવયાત્રામાં આત્મકલ્યાણની યાત્રામાં શીઘ્રતાથી આગળ વધી જાય છે.આજના દિવસે આત્મામાંથી ઇર્ષ્યાતત્વને વિદાય આપવાનો ભાવ અરિહંતોની અશાતનામાંથી મુક્ત વાનો ભાવ સમ્યક ધ્યાન દ્વારા પૂ.ગુરુદેવે કરાવ્યો હતો.

સમવશરણના પગયિાં ચઢતાં હળુંકર્મી આત્માઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેતી હતી, પ્રભુને ર્પ્રાથના કરતાં કહેતાં હતાં કે, આવતાં ભવમાં ઝૂંપડામાં જન્મ મળજો પણ પ્રભુ તમારું શરણ મળજો.પ્રભુ તારા જેવું જ્ઞાન, કરુણા,પવિત્રતા ભવોભવ મળજો. પ્રભુ શરણ માટેનું સિક્રેટ આપતાં પૂ.ગુરુદેવે ફરમાવ્યું હતું કે, અઠ્ઠી મીંજ્જ પેમાણું રાગ રત્તા જેની આંખમાં ભીનાશ હોય તેને આવતા ભવમાં પ્રભુનું સમવશરણ મળે જ છે.

કોઈ આત્માને આત્મકલ્યાણના માર્ગનું દર્શન થાય ત્યારે આત્માના રોમરોમમાં એકાત્મભાવની જાગૃતિ થવા લાગે છે.મિથ્યા અસ્તિત્વને ખૂબ અસરકારક તરીકે શૂન્ય કરવા માટે પૂ.ગુરુદેવે આજે દસ રૂપિયા ન મળે ત્યાં સુધી દરેકને ભીખ માંગવા જણાવ્યું હતું.અને ભીખ મળ્યા પછી પરત આપીને ગુરુઆજ્ઞા હોવાની જાણ કરવા તેમજ સળગ છ કલાક સુધી મોબાઈલ ન વાપરવાની આજ્ઞા કરી હતી.

આજનાં અવસરે ગીજુભાઈ ભરાડ, કાંતિભાઈ કપાસી,  સી.પી.દલાલનું રાષ્ટ્રસંત પૂજ્યનાં વરદ હસ્તે રાજકોટ રત્નનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. વિશેષમાં, સરગમ ક્લબનાં ગુણુભાઈ ડેલાવાલા અને બોલબાલા ટ્રસ્ટનાં જયેશભાઈ ઉપાધ્યાયને રાષ્ટ્રસંત પૂજ્ય દ્વારા શ્રીયંત્રી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.