Abtak Media Google News

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચના થી જેતપુર Dy.s.p શ્રી જે.એમ.ભરવાડ સાહેબ માર્ગદર્શન હેઠળ આજરોજ જેતપુર સીટી પો.ઈન્સ. શ્રી વી.આર.વાણીયા સાહેબ, PC નારણભાઈ પંપાણીયા , બાપાલાલ ચુડાસમા, પ્રવીણભાઈ ચાવડા, વિશાલાભાઈ સોનારા એમ બઘા જેતપુર ડીવી.વિસ્તાર માં પેટ્રોલીગ માં હતા.

તે દરમ્યાન PC નારણભાઈ પંપાણીયા મળેલ હકિકત આઘારે જેતપુર કોળી લાઈનમાંથી (૧) જયેશ ઉર્ફ – દાઉદ રાવજીભાઈ કોળી (૨) પ્રશાંત ઉર્ફ ભુરો રાજેન્દ્રભાઇ જાડેજા આ બંને જેતપુરવાળા પાસેથી ઈંગ્લીશ દારુની બોટલ નંગ.૩૧ કિ.રૂ.૯૩૦૦ સાથે મોબાઈલ-૧ મળી કુલ મુદામાલ કિ.રૂ. ૧૦,૧૦૦ સાથે પકડી આગળ ની કાર્યવાહી કરવા કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.