Abtak Media Google News

ફી નિયમન મામલે સુપ્રીમ કોર્ટે 2 સપ્તાહમાં ફીનો પ્રસ્તાવ રજૂ કરવા આદેશ આપ્યો છે. કોર્ટે 1863 શાળાઓએ ફીનો પ્રસ્તાવ ન આપ્યો હોવાથી આ આદેશ આપ્યો છે.જો પ્રસ્તાવ નહીં આપે તો તેના પર પગલા પણ લઈ શકાશે. રાજ્યની 16000 સ્કૂલ પૈકી 1863 સ્કૂલે ફીનો પ્રસ્તાવ આપ્યો નથી. ગુજરાત સરકાર દ્વારાપત્ર લખી શાળાઓને જાણ કરવામાં આવશે. તેમજ જરૂરી અને બિનજરૂરી ફી અંગે રાજ્ય સરકાર જણાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.