Abtak Media Google News

કાગળ બચાવો…જંગલ બચાવો…

: દેશની વડી અદાલત આગામી ૬ થી ૭ મહિનામાં પેપરલેસ વા જઈ રહી છે. આ મામલે ચિફ જસ્ટીસ જે.એસ. ખેહરે ગઈકાલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ન્યાય પ્રણાલીને વધુ ઈકોફ્રેન્ડલી બનાવવા અને ભંડોળને બચાવવા માટે વડી અદાલત પેપરલેસ શે. ન્યાય પ્રણાલીમાં હજારો ટન પેપરના પ્પા છે. વકીલો ઢગલાબંધ કોપી ફાઈલ કરે છે. ન્યાયધીશો પણ પેપરનો ખુબજ ઉપયોગ કરે છે. એકંદરે ન્યાય પ્રણાલીમાં કાગળનો ઉપયોગ ખુબજ વધુ છે. હાઈ પ્રોફાઈલ કેસમાં તો ટ્રક ભરીને કાગળીયા ઠલવાતા હોય છે. બહોળી સંખ્યામાં ડોકયુમેન્ટ બનાવવામાં આવે છે. જેી હવે ન્યાય પ્રણાલીને પેપરલેસ કરવાની શ‚આત શે. જેનો પ્રારંભ દેશની અદાલતી શે.

આ મામલે વરિષ્ઠ વકિલ ઈન્દિરા જયસિંગે વડા અદાલતમાં અરજી કરી હતી. તેમણે સુનાવણીમાં દલીલ કરી હતી કે, આપણે પર્યાવરણને બચાવવાની વાત તો કરીએ છીએ પરંતુ વડી અદાલતમાં જ કાગળનો સૌી વધુ વેડફાટ ાય છે.

હું માનું છું કે, આપણે કાગળના ઉપયોગને ઘટાડવો જોઈએ. વડી અદાલત અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ પર્યાવરણને બચાવવા પ્રયત્ન કરે છે પરંતુ ન્યાય પ્રણાલીમાં જ કાગળનો બહોળો વેડફાટ ાય છે. આ દલીલના કારણે વડી અદાલતને પેપરલેસ કરવાનો નિર્ણય લેવાયો છે અને ટૂંક સમયમાં ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટના રેકોર્ડ પણ ઈલેકટ્રોનિક ઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.