સરગમ કલબ સંચાલિત શાળામાં છાત્રોએ સુંદર વકતૃત્વ રજૂ કર્યુ

સરગમ ક્લબ સંચાલિત શાળા અનિલ જ્ઞાન મંદિર અને સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલ ના બાળકો દ્વારા ગુરુપૂર્ણિમા નિમિતે હાલની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને ઓનલાઇન “ગુરુપૂર્ણિમા-૨૦૨૦” ઉજવવામાં આવેલ જેમાં વાલીઓ એ બાળકોને ઘરે રહીને પણ સુંદર વકતૃત્વ તૈયાર કરી ઓનલાઇન પોસ્ટ કરી પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા આચાર્યા છાયાબેન દવે તથા આશાબેન, આરતીબેન, જયશ્રીબેન, પ્રવૃતિબેન, નિશાબેન, આશાબા, રવિભાઈ, સંદીપભાઈ, વિરંચીભાઈ, જાગૃતિબેન, સોનલબેન, ગુંજનબેન, રાજેશ્વરીબેન, દિવ્યાબેન, ભક્તિબેન, હેમાલીબેન, હેતલબેન, જલ્પાબેન તથા સર્વે શિક્ષકોને શુભેચ્છા પાઠવી

Loading...