બાળપણના બે મિત્રો ની કહાની : “તારી મારી યારી”

the-story-of-two-childhood-friends:-
the-story-of-two-childhood-friends:-"tari-mari-yaari"

બોલિવૂડની જેમ હવે ઢોલિવૂડમાં પણ વેબસિરીઝ નો ટ્રેન્ડ શરુ થયો છે. મલ્હારની “ડુ નોટ ડિસ્ટબ”, યશ સોની ની “ફ્રેન્ડ ઝોન” પછી હવે એક નવી ગુજરાતી વેબસિરીઝ આવી ગઈ છે જેનું નામ છે “તારી મારી યારી”

“તારી મારી યારી” બાળપણના બે મિત્રોની મીઠી વાર્તા છે તે બંનેના બાળપણથી જ ખાસ મિત્રો હતા અને બને સાથે જ મોટા થયા છે. પરંતુ 12મી પછી કુકી ઉચ્ચ અભ્યાસ માટે યુ.એસ. જવા નીકળી જાય છે

હવે 4 વર્ષના લાંબા ગાળા પછી કુકીએ યુ.એસ. માં અભ્યાસ પૂરો કરી ને 7 દિવસ માટે ભારત આવે છે અને તેના બાળપણના મિત્રને મળે છે. અહીં થી થાય છે વાર્તાની શરૂઆત. તો હવે જોવાનું રહ્યું કે બાળપણના આ મિત્રોની દોસ્તીનું શું છે ભવિષ્ય.

આ ગુજરાતી વેબસિરિઝમાં મુખ્ય પાત્રમાં કીર્તન પટેલ, કાજલ ભુપતાની જોવા મળે છે. આ વેબસિરીઝનું ડિરેકશન કીર્તન પટેલે કર્યું છે. આ વેબસિરીઝનો પહેલો એપિસોડ Youtubeમાં અપલોડ થઈ ચકયો છે.

“તારી મારી યારી”નું ટ્રેલર :

Loading...