Abtak Media Google News

રાજકોટ  ૭૦ ના ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પટેલની જાહેરસભામાં જીતુભાઈ મહેતાએ સિદ્ધિઓ વર્ણવી: કૃષિલક્ષી અનેક નિર્ણયોી ગુજરાત બન્યું સમૃદ્ધ: કૃષિ જ ભારતના ર્અતંત્રની જીવાદોરી

કૃષિ ક્ષેત્રના વિકાસ માટે અને ખેડૂતના કલ્યાણ માટે વર્ષ ૨૦૧૭-૧૮માં ૨૦૦૦ લાખની નાણાકીય જોગવાઈ સો પાક મૂલ્ય વર્ધિત યોજના અમલમાં મૂકવાનો નિર્ણય ભાજપની જ રાજ્ય સરકારે લીધો છે. આ ઉપરાંત ખેત ઉત્પાદનની જાળવણી માટે રાજ્યમાં વધારાના ૬૦ કોલ્ડ સ્ટોરેજની વ્યવસ ઉભી કરવાની દિશામાં પણ રાજ્ય સરકારે સ્ફૂર્તિપૂર્વક દોટ મૂકી છે. કૃષિ અને કૃષિકારના કલ્યાર્ણો ભાજપની સરકાર ગઈકાલે પણ પ્રતિબદ્ધ હતી, આજે પણ સમર્પિત છે અને આવતીકાલે પણ પ્રયન્તશીલ રહેશે તીની આજે રાજકોટ  ૭૦ વિધાનસભા બેઠકના ઉમેદવાર અને પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે જંગી સભાને સંબોધતાં કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ધરતી  પુત્ર છું. ખૂદ ખેડૂતો માટે રાત  દિવસ ચિંતા કરું છું અને ખેડૂતોની સમસ્યા હલ કરવા દાયકાઓી ખડેપગે રહ્યો છું.

ગોવિંદભાઈ પટેલના સર્મનમાં યોજાયેલી આ જાહેરસભામાં વિધાનસભા  ૭૦ના મતદારો, ટેકેદારો, કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. ભાજપ અને વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા કરવામાં આવેલા કૃષિ વિષયક કાર્યોનો ઉલ્લેખ કરતા પક્ષ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી પાક વીમા યાજના હેઠળ રાજ્યના ખેડૂતોને ૧૩૫ કરોડની સહાય આપવા પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ખેડૂતોને જમીનમાં ઉગતા લગભગ ૮૬ જાતનાં વૃક્ષોને કાપવા માટે પરવાનગીમાંી મુક્તિ આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પટેલના સર્મનમાં યોજાયેલી આ જાહેરસભામાં અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે કોંગ્રેસની કિસાન વિરોધી નીતિઓની આકરી ઝાટકણી કાઢી હતી અને તથ્યો તા આંકડાઓ સો પુરાવાઓ પણ આપ્યાં હતાં.

આ સભામાં ગોવિંદભાઈ પટેલ સો આગેવાન જીતુભાઈ મહેતા, કોર્પોરેટર કશ્યપભાઈ શુક્લ, જીતુભાઈ કોઠારી, ઉમેશભાઈ રાજ્યગુરુ, કેતનભાઈ પટેલ, પ્રફુલભાઈ કારોટીયા તા ભાજપના કાર્યકર્તાઓ સહિત વસાહતીઓ મોટી સંખ્યામાં જોડાયાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.