સાતમ-આઠમના તહેવારોનો સોમવારે બોળ ચોથ સાથે આરંભ

1303
the-seventh-eighth-festivities-begin-on-monday-with-the-fourth
the-seventh-eighth-festivities-begin-on-monday-with-the-fourth

બોળ ચોથ અને સોમવારનો સમન્વય શિવ પૂજા અને ગૌ પૂજનનો અનેરો સંગમ

શ્રાવણ વદ ચોથને સોમવારના દિવસે બોળચોથ છે. બોળચોથને બહુબા ચોથ પણ કહેવાય છે. ગાયની પૂજા કરવા માટેનો તથા ગૌસેવા માટેનો ઉત્તમ દિવસ ગણાય ગૌ સેવા એજ પ્રભુ સેવા ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે. આમ ગાયની સેવા કરવાી બધા જ ભગવાનની પૂજા થઈ જાય છે. ગૌ સેવા કરવાી ઘરમાં સ્રિ લક્ષ્મીનો વાસ થાય છે. ભાગ્યોદય થાય છે. બોળ ચોથના દિવસે ગાયને નવી જૂલ ઘંટડી અને ગાયના શણગારી શણગારી ગાયને ઘાસ નાખવું, ગાયની પૂજા કરવી સો બીજા લોકોને પણ પૂજા કરવાની પ્રેરણા આપવી. આ દિવસે ગાય અને વાછરડાનું સો પૂજન કરવું. બોળ ચોથના દિવસે ખાંડવું નહીં, દળવું નહીં, છરી ચપ્પુનો ઉપયોગ ન કરવો તે ઉપરાંત આ દિવસે ઘઉંનો પણ રસોઈમાં ઉપયોગ ન કરવો પહેલાના જમાનામાં એક પણ ઘર ગાય વગરનું ન હતું અને બળદ વગરનું ખેતર ન હતું જેની પાસે વધારે ગાયો હતી તે ધનવાન ગણાતા સવારના સમયે સૌપ્રમ ગૌસેવા તી પુરાણોમાં જોઈએ તો ઋષીમુનીઓ પણ ગાયો રાખતા. “ભગવાન શ્રી કૃષ્ણે પણ ગાયોની સેવા કરેલી એટલે જ ગૌસેવા એજ પ્રભુ સેવા કહેવાય છે.

the-seventh-eighth-festivities-begin-on-monday-with-the-fourth
the-seventh-eighth-festivities-begin-on-monday-with-the-fourth

ભાગ્યોદય અને પ્રગતિ માટે દરરોજ અવા દર સોમવારે પોતાની બન્ને હેળીમાં ગોળ ચોથળી ગાયને હેળી ચાટવા આપવાી જીવનમાં રહેલી બધી જ અડચણો દૂર થાય છે અને ભાગ્યોદય થાય છે. ગાયોને ઘાસ નાખવાી પિતૃઓની મોક્ષ ગતિ મળે છે. ઘરમાં સુખ શાંતિમાં વધારો થાય છે. ગાયોની સેવા કરવાી બીમારીમાંથી મુક્તિ મળે છે. ખાસ કરીને આ વર્ષે સોમવાર અને બોળ ચોથ સો છે.

આથી શિવ પૂજા અને ગૌ પૂજનનો અનેરો સંગમ શે અને બન્નેનું પૂજન કરવાી અનંત પુણ્ય ફળ મળશે. પુણ્ય દેખાતુ નથી પરંતુ કોઈ મોટી મુશીબતમાંથી બચીએ ત્યારે ખબર પડે કે કરેલ પુણ્ય કામ આવ્યું.

 

Loading...