Abtak Media Google News

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર 1 ટકા થી વધારે મજબૂત થઈને બંધ થયા છે. આજે નિફ્ટી 11000 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 37330 ની નજીક બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 11,058.05 સુધી પહોંચ્યો તો સેન્સેક્સ 37,405.48 સુધી પહોંચ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.