Abtak Media Google News

આજરોજા રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોર્ચા દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી 14 ઓક્ટોબારે “અડીખમ ગુજરાત” કાર્યક્રમ અમદાવાદ મહિલા ટાઉનહોલ ખાતે યોજવામાં આવશે, જેના અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય વિદેશ મંત્રી શ્રી સુષ્મા સ્વરાજ ઉપસ્થિત રહશે, સાથે જ એક લાખ મહિલા સાથે કરશે સંવાદ, આ કાર્યક્રમ 14 મી ઓક્ટોબાર, શનિવારના રોજ બપોરે 2 વાગ્યા થી શરૂ થશે , સમગ્ર કાર્યક્રમનું રાજકોટ હેમુગઢવી હોલ ખાતે જીવંત પ્રસારણ કરવામાં આવશે, જેમાં રાજકોટ ભારતીય જનતા પાર્ટીની તમામાં મહિલા જોડાશે.સમગ્ર કાર્યક્રમ વિષે માહિતગાર કર્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.