Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ સમગ્ર શહેર મા નવા રોડનું કામ પૂર્ણ થઈ ગયું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના જોરાવરનગર રતનપર વિસ્તાર માં પણ અનેક નવા રોડ નગરપાલિકા દ્વારા બનાવવા મા આવીયા હતા.

ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના રતનપર પાસે આવેલ કોળી પરા મા થોડા મહિના પહેલા નવા રોડ બનાવવા મા આવિયો હતો ત્યારે કોઈ કારણો સર આ રોડ નું ખોદકામ કરતાં ત્યાં ના રહેવાસીઓ દ્વારા રોસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.