Abtak Media Google News

જેતપુર ખાતે નવરાત્રિ પર્વ ને ઉજવવા સુરક્ષા સેતુ કરકર્મ હેઠળ જેતપુર પોલીસ પરિવાર તેમજ નવાગઢ સંયુક્ત ઉપક્રમે રાસ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવરાત્રી ના પ્રથમ દિવસે જિલ્લા પોલીસ વડા બલરામ મીના સાહેબ ના હસ્તે પૂજા અર્ચના કરી આ કરકર્મ શરૂ કરવામાં આવેલ હતો જયારે આ કાર્યકામ ને સફળ બનાવવા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ સાહેબ,પી.આઈ.વાણીયા સાહેબ,જેતપુર સિટી તેમજ તાલુકા પોલીસ સ્ટાફ નગરપાલિકા પ્રમુખ તેમજ તમામ વિભાગ ના સ્ટાફ તેમજ પાલિકા સદસિયોએ આ કાર્યક્રમ ને સફળ બનાવા ભારે જહેમત ઉઠાવી છે.

નવ દિવસ ચલનારા આ કાર્યક્રમ માં વિજેતા થનાર ખેલાયો માટે પુરસ્કારો ની વણજાર રાખવામાં આવેલ છે.

પોલીસ વડા બલરામ મીના સાહેબે જણાવેલ હતું કે પોલીસ સેવા સેતુ દ્વારા યોજાયેલ રાસ ઉત્સવ માં ખેલેયાઓ મન મૂકી રાસ રમી શકે તેમજ પોલીસ અને નાગરિકો વચ્ચે એક સુમેળ સબંધ જળવાઈ રહે તે માટે સુરક્ષા સેતુ ના કાર્યકમો.યોજાતા હોઈ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.