Abtak Media Google News

મહિલા સશકિત કરવાના શ્રેષ્ઠ ઉદાહરણ એડવોકેટ રજનીબા રાણા અને  ડો. અલ્પનાબા જાડેજા સાથે ‘અબતક’ ચાય પે ચર્ચા

આગામી તારીખ ૧૬,૧૭ અને ૧૮ ના રોજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બીઝનેસ એકસ્પોનું આયોજન કરાયું છે. જેમાં નારી શકિતને પણ ખુબ જ મહત્વ અપાયું છે. ત્યારે આ મુદ્દે અબતક ચાય પે ચર્ચા કાર્યક્રમમાં એડવોકેટ રજનીબા રાણા અને ડો. અલ્પનાબા જાડેજાના મંતવ્યો લેવાયા હતા.

રજનીબા દ્વારા જણાવાયું હતું કે જોવા જોઇએ તો શહેરોમાં નાના શહેરો, તાલુકામાં સ્ત્રી સશકિતકરણનું પ્રોગ્રેસ છે. એજયુકેશન ની દ્રષ્ટીએ ગામડામાં પણ હવે અવેરનેસ આવી છે. દિકરીઓને ભણાવાનું ગામડામાં સગવડતા ન હોય તો બોડીંગ રુમમાં બેસાડીને ભણાવામાં આવે છે. જોબના અનુસંધાને હવે વિચારો બદલાણા છે. ઘણાં તમામ ફેમીલીઓમાંથી પરદેશોમાં પણ દિકરીઓને ભણવા માટે અને જોબ માટે મોકલવા માટે પેરેન્ટસ તરફથી પરમીશન મળવા મંડી છે. સ્ત્રી સશિકતકરણ ખુબ ટેકો મળવા માંડયો છે.

અલ્પનાબા દ્વારા કહેવાયું કે દસ વર્ષ પહેલા હું એવી દરબારની દિકરી હતી કે અઠવાડીયા માટે ભણવા ગઇ હતી. છેલ્લા પાંચ વર્ષથી હું અહિયા છું અને નારીશકિત માટે આજે રાજપુત બીઝનેસ એકસ્પો છે. જે વુમન એમપાવરમેન્ટ માટે છે. વુમનને એક પ્લેટ ફોર્મ મળે એના માટે તક છે. ઘણા વિધવા હોય છે. ભાઇ-બહેન માટે જોબ કરવી પડે છે. બધાને એક ફોરેનનું તક મળે આ એકસ્પોમાં લેડીઝના ૬૦ સ્ટોલ્સ રાખવામાં મેઇન રીઝનઆ છે. કે એની હીઝન, ટેલેન્ટ મળે આ એકસ્પોમાં લેડીઝ ને આગળ લઇ આવવા માટે વર્ગ રાખ્યું છે.

દરબારમાં એક કહેવત છે કે દિકરીઓ માથે ઓઢેલી અને પાટલો- વેલણ સાથે સાત લાગે પેલું ઉદાહરણ મારા આન્ટી એમનું ઉદાહરણ આપું છું. કોર્ટમાં પૂછજો કે રજનીબા રાણા કે શું વ્યકિત છે. બીજું ઉદાહરણ મારા મધર ઇન લો ૩પ વર્ષ પહેલા એને જોબ જોઇન્ટ કરી હતી એના  માટે બધાએ હા પાડેલી હતી આજે હિન્દીના પ્રોફેસર છે. યુનિવસીર્ટી ફસ્ટ છે. અને ગોલ્ડ મેડલીસ્ટ છે. જામનગરના મહીલા કોલેજમાં પ્રીન્સીપાલ છે. હમણાં જ રીટાયર્ડ થયા છે ખરેખર લેડીઝને આગળ આવવાની તક આપે ને તો એમાં કયાંક તો છુપાયેલું જ હોય કહેવત છે કે હમેશ સફળ માણસ પાછળ એક લેડીઝનો હાથ હોય છે. હેતુ એ છે કે લેડીઝ ને ગ્લોબલ બીઝનેસ સુધી તક મળે.

રજનીબાએ ઉમેર્યુ હતું કે બધી ટેલેન્ટેડ મહીલાઓ છે. કે તેમને પુરુ પ્લેટફોર્મ નથી મળતું સ્પોર્ટ નથી મળતો પણ એ માહોલ હવે કઇશ મારો જે સરવે છે માહોલ બદલતો જાય છેે. તેવો વિચારો પરીવર્તન આવવા લાગ્યા છે. હું જે આ ફિલ્ડમાં વર્ક કરું છું બધા જેન્ટસની વચ્ચે કરવાનું હોય છે. હું દરબાર છુ એનો જ બેનીફીટ મળયો છે તકલીફ નથી પડી.

બીઝનેસ એસ્પો છે એ ખરેખર અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેઇન જે ડેરીકટર છે. મહેન્દ્રસિંહ જાડેજા એમને એક વિચાર આવ્યો ગુજરાત મહીલા સંઘ, મુકયું અને અમલ કર્યુ  અને ૨૦૧૪માં સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ બીઝનેસ કોન્ફરન્સ કરી એમાં સફળતા મળી સમગ્ર બીઝનેસ લેવલે કોન્ફરન્સ એનું આયોજન કરવામાં આવ્યું મીટીંગ થઇ બધાનું ઓપીનીયન લેવામાં આવ્યા અને બધાનો સ્પોર્ટ મળ્યો.કલ્પનાબાએ કર્યુ આ પહેલું બીઝનેસ એકસ્પો છે જેમાં લેડીઝ છે ખાસ હાફ બીઝનેસ એકસ્પો ૬૦ સ્ટોલસ સીવીંગ જેનું ના રાજપૂતતાણી  અપાણું છે. એટલી તક આપી છે. એટલા માટે ભાઇ-બહેનોનો વિચાર છે કે લેડીઝ આગળ આવે કોઇ એની આંગણી પકડશે તો કયાંક આગળ આવશે. જો તક લેડીઝને મળશે તો તલવાર પકડી શકશે. વેલણ પણ પકડી શકશે. ઉપરાંત કોટ પણ પહેરી શકશે. કહેવાનું એ છે કે બધું જ લેડીઝ કરી શકે છે. ઘરની લક્ષ્મી એવી ન હોય કે ખાલી શાક-રોટલી જ બનાવી જોઇએ બધું જ આવડવું જોઇએ એના ઉપરાંત પણ બધું આવડવું જોઇએ. લેડીઝને સાસરે એટલે મોકલે છે કે ભગવાન કે બધું એડજેસ્મેન્ટ કરી શકે છે ત્રણ વાર પણ સંભાળી છે.ર૦ ક્ધટરી રાજપૂતો ની અહીયા આવશે. અને ગ્રામીણ વિસ્તાર પણ કવર કરવાનાં છે.એમને પ્લેટફોમ આપવાના છે. ફોરેન જવું હોય કે ત્યાં જોબ કરવી હોય પ્લસ યંગસ્ટર આજનું ગ્રુપ હોય છે. જેને કયાંક કરવું છે કે કરી બતાવે છે. લોકો માટે ખાસ ઓવરચ્યુનીટી છે. મહીલા મંડળને ઘણી સ્કિમ આપી છે.સ્વસિયલી મોદી સરકાર દ્વારા ઘણા લોકો પરિચિત નથી તેના માટે સેમીનાર રાખ્યા છે.  બધાને ખબર પડે કે ભારત સરકાર શું કરે છે. લેડીઝ માટે એનો ફાયદો તમને શું થાય છે. સ્યાનટિફકને લગતા પણ સેમીનાર છે. દરરોજ રોજ અલગ અલગ સેમીનાર છે. સ્પોન્સરસીપ પણ છે. દરેક સ્ટોલ ને ૮૦ ટકા સબસીડી આપેલી છે.રજનીબેન રોજગારી લોકોને કયાં મળી શકે છે ઉભોગિસઅ શેૈક્ષણીક રીતે તેનું અહીયા પુરુ ગાયડન્સ  આપવામાં આવશે.અત્યારે શૈક્ષણિક ક્ષેત્રે ઘણા બધા ફીલ્ડ ડેવલપ થયા છે. પોતાની રીતે કામ કરી શકે. સરકાર જોબ ની એડવટાઇઝ આવે છે તેની લોકોને અવેરનેસ નથી હોતી તેમાં મોબાઇલ ખૂબ જ ઉપયોગી થાય છે. એસએમએસ દ્વારા વોટસએપ દ્વારા ખબર પડે છે.બીઝનેસ એકસ્પોથી વર્લ્ડ લેવલના કયાં કયાં રાજપૂતો પોતાના બીઝનેસ સાથે સંકળાય છે. કયાઁ ક્ષેત્રે તમે આગળ અાવો તેનું તમને અહિયા પુરેપુરું નોલેજ આપવામાં આવે છે. જે ક્ષેત્રમાં જેને આગળ વધવું છે એના માટે તેને પુરેપુરું સ્પોટ બધી રીતે મળી રહે એના પાછળ આ હેતું છે.૨૦૧૪માં સુરેન્દ્રનગરમાં ર લાખ જેટલા વીઝીટર હતા. અને આ વખતે મેઇન હેતુ એ છે કે સાડા ત્રણથી પાંચ લાખ લોકો વીઝીટ કરે અને બધી કાસ્ટના લોકો અલાવડ છે. પ્લસ બધા જોશે કે હાફ ઓફ બીઝનેસ લેડીઝનું છે. જો લેડીઝ આગળ આવશે તો જેન્ટસ પણ આગળ આવશે એક હેલપીંગ હેન્ડ બનશે.જો દસ લોકોની ટીમ છે. મીકેનીકલ એન્જીનીયરીંગની છે લોકો એવું વિશ કરે કે અમારે ફોરેન જાવું છે લોકો માટે ફોરેનના અમારા લોકો જે છે. તેના માટે જોબ અરેન્જ કરશે તેનું કવોલીફીકેશન દર્શાવે તે પ્રમાણે ત્યાંથી ગ્લોબલી હેલ્પ મળશે. આઇ.પી.એસ. સ્ટડી અમે અમદાવાદમાં બનાવેલું છે. હેલ્પ માટે અખિલ રાજપુત દ્વારા બનેલું છે. રાજકોટમાં અમારું છાત્રાલય છે જેમાં ખાલી દરબારની દીકરીઓ ભણે છે કચ્છ અને લખનઉમાં પણ પ્રોજેકટ ચાલુ છે. વર્લ્ડ બીઝનેસમાં અમે નોમીની છે તો વીઝીટ જરુર કરજો.

સીવીલ સવીસીઝમાં તે પોતાનું સારી રીતે ટેલેન્ટ બતાવી શકે છે. સેટીસ્ફેકશન મળે છે. કલચર છે ઘરના વાતાવરણમાં જેમ રહ્યા હોઇ એમાં તે સ્ટેસ્ફાઇડ થતા હોય છે.૬૦ સ્ટોલમાં રાજસ્થાનના લોકો  પણ પાર્ટ લીધો છે. હોમડેકોરની પણ વસ્તુ છે બાંધણીના પણ છે. કોડઝની બુકસ કે સ્ટેશનરી પણ છે. બધી જ પ્રકારની વસ્તુઓ મળી શકશે. ઇવેન્ટ મેનેજમેન્ટ પણ લેડીઝ કરવાના છે. ત્રણેય ઇન્સ્ટ્રીઝનું સમાવેશ કરવામાં આવ્યું છે. મુખ્ય હેતુ એ છે કે કોઇ ખાલી રહેવું ન જોઇએ રીવર ફ્રન્ટ એક આઇકોન છે. એટલા માટે એકસ્પોટમાં રાખેલ છે.

રજનીબા દ્વારા ઉમેરાર્યુ કે: અમારા સમાજના જે બહેનો છે એને પેલી અપીલ એ છે કે આ બીઝનેસ એકસ્પોમાં વધુમાં વધુ હાજરી આપો. જોવા અનુભવ લ્યો એમાંથી કયાંક શીખો અને બેજણને તમે શીખવાડો.

એજયુકેશન અને મજબુત મનોબળ બને વસ્તુ ડેવલ્પ કરવી જોઇએ. નબળી માનસિકતાનાં કારણે લોકો સુસાઇડના ડીસીઝનો લેતા હોય છે. વગર સ્પોટ પણ આ પ્રોબલમસ બને છે.અલ્પનાબાએ કહ્યું હતું કે હું મારા વડીલો અને બહેનોને એક જ વાત કહીશ પ્લીઝ એકસ્પોમાં વીઝીટ કરજો. ૩ દિવસની તક છે. તમારા માટેે બધા વર્ગની મહીલાઓ આવજો અને એક હેલ્થી કોમ્પીટીશન બનશે. જેને ફેમીલી સ્પોર્ટ મળેને તો પણ લેડીઝ કયાંક કરવા ઇચ્છે છુે. જેને સ્પોર્ટ નથી કરતું અને ખાસ વિનંતી છે કે એને રોકશો નહીં. તેમનામાં છુપાયેલી પ્રતિભા હશે તો તે કંઇક કરી બતાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.