Abtak Media Google News

આજે વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન, પ્રમ વખત શ્રીનાજીના રાસ વિલાસના ગીતો ઉપર ખેલૈયાઓ ઝુમશે

સેલીબ્રેશન પાર્ટી પ્લોટ ખાતે રઘુવંશી પરિવાર રાસોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખેલૈયાઓ જાણીતા કલાકારોની સુરાવલી ઉપર મન મુકીને ગરબે ઝુમવાના છે. આ ઉપરાંત આજે સાંજે વેલકમ નવરાત્રીનું પણ ભવ્ય આયોજન કરાયું છે. તે અંગે વિગત આપવા આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

રઘુવંશી પરિવાર રાસોત્સવ ૨૦૧૯નું સેલીબ્રેશન પાર્ટી પ્લોટ, રંગોલી પાર્કની બાજુમાં, કાલાવડ રોડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલી ૯ દિવસ રાત્રે ૮ ી ૧૨ કલાકે રાસની રમઝટ બોલશે. રાસોત્સવમાં જાણીતા કલાકારો ગરબા ગાઈને ખેલૈયાઓને મોજ કરાવશે.

રઘુવંશી પરિવારના ખેલૈયાઓ માટે આયોજીત આ રાસોત્સવનું સતત બીજા વર્ષે આયોજન કરાયું છે. જેમાં જોડાવવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આજે રાત્રે સાંજે ૭ ી ૧૦ કલાક દરમિયાન વેલકમ નવરાત્રીનું પણ આયોજન કરવમાં આવ્યું છે. જેમાં સૌપ્રમ વખત શ્રીનાજીના રાસ વિલાસના ગીતો પર ખેલૈયાઓ દોઢીયા અને અવનવા સ્ટેપ ઉપર ઝુંમશે. વધુ વિગત માટે મો.૯૮૨૪૪ ૦૦૦૩૦નો સર્ંપક કરવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.