Abtak Media Google News

અધિક કલેકટરે પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકેલું જાહેરનામુ માત્ર કાગળ ઉપર

ધોરાજી માં યુવાનો સતત મોબાઈલ માં આ ખતરનાક ગેમ રમી રહયા છે જાણે કાયદા નું સરેઆમ ઉલ્લંઘન કરી રહયાં છે આ પબજી ગેમ બાળકો તેમજ વિદ્યાર્થી ઓ અને યુવાનો દરેક માટે માનસિક પરીસ્થિતિ ખરાબ બનાવી દે છે કુમળી વયનાં બાળકો આ ખતરનાક ગેમ નાં શિકાર ન બને તે આ ગેમ નો ઉપયોગ ન કરવા માટે બંધ કરવામાં આવી છે આ પબજી ગેમ ને પણ તેમ છતાં પણ જાહેર માં યુવાનો તેમજ કુમળુ બાળ માનસ ધરાવતાં બાળકો ખુલ્લેઆમ આ ગેમ રમતા દેખાઈ રહયાં છે જ્યારે આ ગેમ ની બાળ માનસ પર ગંભીર અસર થાય છે દિવસે દિવસે યુવાનો માં વધતો જાય છે આ પબજી ગેમ નો ક્રેઝ બાળકો યુવાનો અંધકાર તરફ વળી રહ્યા છે હાલ ધોરાજી દસ અને ધોરણ બાર ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા શરૂ હોય અને તેમ છતાં ચોક માં બગીચામાં અને જાહેર માં પબજી ગેમ રમતા લોકો નજરે દેખાય રહયાં છે ગેમ રમતા લોકો ને અન્ય ગેમ કરતાં આ પબજી ગેમ રમવાની મજા અલગ આવે છે જયારે બાળકો પાસે જાણવા મળ્યું કે પોતાના સંતાનો પબજી ગેમ ન રમવા માટે માતાપિતા ઘણી વખત સમજાવી રહ્યા હોય છે પણ બાળકો આ ખતરનાક ગેમ રમયા સિવાય મજા નથી આવતી બ્લુવેલ બાદ બીજી એવી ગેમ નો ઉપયોગ વધું પ્રમાણ માંબાળકો આ પબજી ગેમ નો ઉપયોગ કરી રહયાં છે ધોરાજી નાં લગભગ બાળકો ના માનસિક પર પબજી ગેમ ને કબજો કરી લીધો છે અને તંત્ર દ્વારા પરીપત્ર ને કે બેન કરવા છતાં ધોરાજી માં સરેઆમ ઉલ્લંઘન થઈ રહયું છે :

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.