Abtak Media Google News

રાજકોટ જીલ્લાના ધોરાજી માં સટ્ટા બજાર માં આવેલ દુકાનો ચારથી પાંચ દુકાનો જે ધોરાજી નગરપાલિકા નો પાણી વેરો મિલ્કત વેરો સહીત લાંબા સમય થી બાકી રહેતો વેરો ઘણા સમય થી ન ભરતાં અનેક વખત નોટીસ પણ આપવામાં આવી હોય પણ આજસુધી કોઈ પ્રકાર નો પાણી વેરો મિલ્કત વેરો સહીત લાંબા સમય થી બાકી રહેતો વેરો ઘણા સમય થી ન ભરતાં આજરોજ નગરપાલિકા કચેરી નાં કર્મચારી ઓ દ્વારા ચાર દુકાનો સટ્ટા બજાર ની અને એક દુકાન બજાર માં હોય એમ પાંચ દુકાનો સીલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

3

આગામી દિવસોમાં અન્ય કોઈ પણ પાણી વેરો મિલ્કત વેરો સહીત લાંબા સમય થી નહીં ભરવામાં આવનારા સમયમાં તે લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું નગરપાલિકા કચેરી વેરા અધિકારી એ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.