Abtak Media Google News

લોધીકા તાલુકા ના વાજડી(વડ)ગામમા પીવાના પાણીની મોકાણ એક માસથી ગામ પંચાયત દ્વારા સમયસર પાણી મડેલ નથી ગામ પંચાયત સભ્ય મીનાબેન પરમારની પંચાયત ને રજુઆત છે ગામની મહિલાઓ પંચાયત ઉપર મહિલા સરપંચ ને રજુઆત કરવા માટે આવેલ સરપંચ ગામ પંચાયત ઉપર રહેલનહિ ફોન કરેલ પરંતુ રજુઆત સાંભળવા આવેલ નથી ઉપસરપંચે રજુઆત સાંભળેલ અને સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને રજુઆત ફોનથી કરેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.